________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીને
૩૦૯
એ શુ' થયું? આના મુદ્દે કર્યો ? ધમ શા માટે કરવા ? અર્થ કામ માટે. આવું માનનારા કાણુ હોય ? નાસ્તિક, જે સામપ્રભાચાર્ય માક્ષ માર્ગ અતાવવા માટે વીશદ્વાર બતાવનારા એ ધર્મની આરાધના એ અથ કામ માટે છે એમ કહે, અગર એવું કહે એવુ' કઈ દિવસ પણ અને જ નહિ. શ્ર્લાકમાં લેાકેાએ ત્રણ વર્ગમાં ધમ રાખ્યો છે. ત્રણ વર્ગો સાધવામાં પણ ધમ સાધવાને કહ્યો. નહિં સાધેા તે લેાકેાની અપેક્ષાએ તમે જાનવર કહેવાશે. લેાકેાએ અથ કામની જડ તરીકે ધમ જ માન્યા છે, માટે ધર્મ તરીકે લક્ષ્ય આપવુ' જ જોઈ એ. આખા કાવ્યના ભાવા વિચારીએ તે ધર્મના અધિકારને પુષ્ટ કરવા માટે આ કાવ્ય ખીજાનુ લીધુ છે.
ચાર પુરુષાર્થો
પુરુષાર્થ એટલે લેાકેાને ઈચ્છાઓ (ચાહના) હાય તેવા ચાર પદાર્થ છે. ધર્મ અર્થ કામ અને માક્ષ. આ ચાર સિવાય પાંચમા પદાર્થ તમને જગતમાં મલવાના નથી. જગતમાં લેાકેા એ પ્રકારના– આય ને અના. તેના ભેદો પાડીએ તેવી રીતે પુરૂષાર્થના ભેદો ચાર છે. આ ચાર સિવાય જગતમાં પાંચમી ઈચ્છા નથી. એટલે ઈચ્છાઓ ફક્ત ચાર પ્રકારની છે. પુરુષાએ જે વસ્તુ મેળવવા માગી છે તેનુ વર્ગીકરણ-અથ અને કામ. એ બે પુરુષાર્થ માટે જીવ અનાદિથી ચક્કરમાં ચડ્યા છે. કાઈ ભવ તેવા નથી કે જે પાંચના પંજામાં ને છના છક્કામાં જીવ સાચા ન હોય. તેને ધમ પ્રાપ્ત કરવા મુશ્કેલ હતા. આપણે આટલી ઊંચી સ્થિતિમાં આવ્યા છતાં ધર્મ તરફ નજર થતી નથી. આંખ એ માહ્ય પદાર્થ દેખવા તૈયાર છે, પણ પેાતાને દેખવા તૈયાર નથી. તેવી રીતે આત્મા પોતાનું સ્વરૂપ દેખવા તૈયાર નથી. આથી શાસ્ત્રકારો અ કામના ઉપદેશ કેમ નથી કરતા તેનુ કારણ એ છે કે તેમાં નવુ જણાવવાનું નથી. પરંતુ તે છેાડવા માટે જ ધર્મોપદેશ કરવાની જરૂર છે. આત્માની અંદર ઉતારવા ધર્મ સમજવા જોઈ એ. એ માટે અભયકુમારની કાળા મહેલમાં તપાસ ચાલે છે. ત્યાર બાદ તે દૃષ્ટાંતના ઉપનય, ધર્મના ભેદ વિગેરે કેમ ખતાવશે તે અધિકાર અગ્રે વર્તમાન,