________________
૩૦૮
પ્રવચન ૮૫ મું
આવે એટલે પાણીના જોરથી પાળ તૂટી જાય. હવે રાજા વિચારે છે કે દરેક વરસે પાળ ત્રટી જાય છે. તે એવો ઉપાય કરીએ કે પાળ તૂટેજ નહિં, જે જગપર પાળ ભેદાય છે તે જગ પર માણસને બળી કરે જોઈએ જેની દાઢી પીળી હોય, રંગે આ હેય, શરીરે અવયવે આ હેય, તેવું વર્ણન કર્યું કે-જે વર્ણન પિતાના સિવાય કોઈને લાગુ પડે નહિં. પાસે ઉભા રહેલા માણસે કીધું કે સાહેબ એણે બતાવ્યું એ વર્ણનો માણસ તે એ પિતે જ છે. રાજાએ સાંભળી હુકમ કર્યો કે એનું જ બલિદાન ઘો. કપીલે પિતાના હાથે પિતાનું જ બલિદાન કરાવ્યું, તેવી રીતે અહીં પણ આ કાવ્ય સેમપ્રભાચાર્યનું બનાવેલું માનીએ તે પિતજ જાનવરની કટિમાં આવી જાય. મને કે કમને બચપણથી સાધુ થયા, અર્થ કામ સાધતાજ નથી. ત્યારે પોતે પિતાની મેળેજ જાનવરની કટિમાં દાખલ થયા કે કેમ? મેક્ષ શબ્દ ન હોવાથી ત્રણ વર્ગની માન્યતાવાળાઓ પણ ધર્મ કરવાનું કહે છે, તે પછી મોક્ષની માન્યતાવાળાઓને તે અવશ્યમેવ ધર્મ કરે જ પડે. કલેકને ઉત્તરાર્ધ આ પ્રમાણે છે. તત્રા ધમૅ પ્રવર વન્ત, ન તે વિના ચ મવતોર્થ છે ? આવું બીજા લે છેત્રણ વર્ગ સાધ્યા વગર મનુષ્યપણું એ જાનવર સરખું નિષ્ફળ છે, તેમાં પણ ધર્મને શ્રેષ્ઠ કહે છે. અમે કહીએ છીએ, હું કહું છું—એમ નહિં પણ તેઓ કહે છે. કવાં વમઃ એમ નહિ. ત્યારે? કવર વનિત તેમાં પણ જેઓ મોક્ષ ન માનનારા આત્માની વિચારણું વગરના પરમાર્થને પિછાણતા નથી. તેઓ પણ ત્રણ વર્ગમાં ધર્મ શ્રેષ્ઠ કહે છે. તે પછી આત્માને ઓળખનાર કલ્યાણની કાંક્ષાવાળે ધર્મ ઉત્તમ માને તેમાં નવાઈ શી?
આ કાવ્ય સ્વતંત્ર શ્રીસેમપ્રભાચાર્યના અભિપ્રાયનું નથી, પણ ધર્મની શ્રેષ્ઠતા માટે પોષક છે અને તેથી તેમાં પણ ધમ શ્રેષ્ઠ કહે છે જે પિતાને કહેવું હેત તે આવી રીતે ત્રીજા પુરૂષ તરીકે કહેવાની જરૂર નહોતી, ક્યા મુદ્દાથી ધર્મની શ્રેષ્ઠતા કહે છે ? તે ધર્મ વગર અર્થકામ થતા નથી માટે ધર્મ શ્રેષ્ઠ કહે છે. આ વચન સામાન્ય આસ્તિકતું હોય ખરૂં ? ધર્મ શ્રેષ્ઠ પણ અર્થ કામ એ ધર્મ વગર થતા નથી, માટે ત્રણ વર્ગમાં ધર્મ શ્રેષ્ઠ છે. એ ધર્મના ફળ તરીકે અર્થ કામને માનનાર હોય તે જ બોલે છે. ધર્મનું ફળ મેક્ષ જ માનનારા હોય તેઓ કઈ દિવસ આ વાકય બોલી શકે જ નહિ? ધર્મ વિના અર્થ કામ થતા નથી