________________
૩૧૪
પ્રવચન ૮૬ સુ
આત્માની માન્યતાવાળા સમજે છે કે આવા ત્રણ લેાકમાં જેની જેડ નહિં તેવા વીર ક્ષમા કરે, તે તેને ઘટે છે. અહીં વિધાન ક્ષમાનું છે. વીરપણાનું વિધાન નથી, તેથી ક્ષમા ખરેખર ભૂષણુ છે. અહીં મહાવીર સ્વામીજી પાર્શ્વનાથજી ભગવાન, ખ`ધકમુનિજી ઉપદ્રવને સહન કરનારા છે. એક જ સમજ છે કે મારી જે તાકાત છે તે ક્ષમા રાખવામાં છે, તાકાત પણ શાભે કચારે ? સહન કરૂં ત્યારે. અહીં મારા આત્મા સહુન કરે તે જ મને યાગ્ય છે. તેજ ધારીને પ્રભુ મહાવીર સંગમ · અને ગેાવાળીયાના અને પાર્શ્વનાથજી કમઠના ઉપસર્ગ સહન કરે છે. આ જીવ કર્મને આધીન છે. સ્વાધીનપણે કરતા નથી. મુનિમ ચિઠ્ઠીના ચાકર જોખમદાર અને નચાવનાર વ્યક્તિ મદારી છે. આ તા બિચારા માંડકા છે. પેલે કમ્ મદારી નચાવે છે. તેવી રીતે આ બિચારા માંકડા નાચે છે. અજ્ઞાની ઉપસ કરે છે. સગમ અને કમઠ અને માંકડા છે. તેને નચાવનાર મદારી કમ છે. મદારી તમારી ઉપર માંકડા છેડે તે ગુનેગાર માંકડા કે મદારી ? અહીં તિરસ્કારનું વાક્ય કહે, મરણાંત ઉપસર્ગ લાવે, તા મારી નાખનાર માંકડા, પશુ ગુનેગાર મદારી. તેમ પેલા કાળા કર્મા, કાઈ આક્રાશ કરી જાય તેા વિચારવું' કે ઘાસની ગ’જીમાં આગ લાગી, પણ પાંચ દશ પૂળા મળી જાય ને ખાદીનુ મચી જાય. તે હાશ માનવી કે અર્ર્ માનવુ ? તેવી રીતે આ કમ મદારીના ઘેરથી માંકડા મારા પર નુકશાન કરવા આવ્યા, તેમાં એકલા ખેલીને બેસાડી દીધા. આગને સ્વભાવ કે આખું નાશ જ કરી નાખે, એ એટલીને બેઠા, મને વેદના તા નથી થઈ, કદાચ વેદના કરી તા મારતા તે નથી. ને પણ દૂર રહ્યો ખેલે છે. કદાચ મારે છે તે પણ પ્રાણ તા કાઢતા નથી અને પ્રાણ કાઢે છે તા જીવજીવન તેા નથી લેતા ને ? આપણને તે વખત આ શબ્દ યાદ આવે છે ? ગાળાથી ગુમડુ થવાનું છે ? એમ બીજાને કહીએ છીએ, પણ તને ગાળ દે છે તે વખતે કેમ નથી વિચારતા ? ખરેખર આપણે બેઈમાન છીએ. માટે લેવાદેવાના કાટલા જુદા રાખવા પડ્યા છે.
હાથી પાછળ કુતરા ઘણા ભસે છે. તે વખતે માને હલકા અનાવવા કુતરી બનાવે છે. આલનારાને મૈ કુતરા ખનાખ્યા, તા પાછળ કુતરૂં કાણુ થયુ ? લેવાદેવાના કાટલા જુદા રખાય છે ? ના, ખરૂં છે. જે મનુષ્ય મરાખ ખેલનારને સમજી શકે છે, પણ નિવારણ કરી શકતા નથી, અધમની ક્ષમતા જાણે છે, પણ અશક્તિએ તેની અધમતા ટાળી