________________
પ્રવચન ૮૬ મુ
૩૧૨
ઉપસગ સહન કરનારે શુ' વિચારવુ' ?
ધર્મદાસગણિ કહે છે કે-કેાઇ આત્મશત્રુ સાધુ પુરૂષને આકાશ કરે. સાધુ ઉપર આક્રોશ કરે કેમ ? દોઢ વાંક વગર તકરાર થાય નહિ. મહાવીરને સંગમે આટલા ઉપસર્ગ કર્યાં તેમાં અર્ધા તે મહાવીરના વાંક હશે. કારણ-તમારા નિયમ છે કે દોઢ વાંક વગર ગુને થાય નહિ. કમઠે ઉપસર્ગ કર્યો તેમાં પાર્શ્વનાથના વાંક તા ખરા ને? સહન કરવાની પ્રતિજ્ઞા કરી, ક્ષમાની પ્રતિજ્ઞા ન કરી હાત અને લાકડી લઈ સામે નિકલ્યા હાત તે વાંક ન હતા એમ ગણવું ને ? દોઢ વાંક વગર તકરાર ન હેાય તેવુ ખેલનારા ધ્યાન રાખજો. આ વાક્ય ઉપસર્ગ સહન કરનારે વિચારવાનુ છે. ખીજાઓને તે વિચારવાનુ' નથી. બીજાઓએ તે સ‘ગમ કમઠને અધમ જ માનવાના છે. ઉપસર્ગ સહન કરનાર વિચારકે મે પહેલા ભવે અશાતા ખાંધી ન હોત, તે મને આ ઉપસર્ગ કરત જ નહિ. મહાવીર મહારાજને ઉપસર્ગ શાથી ? કહે। પહેલા ભવના અશાતાવેદનીય માંધેલા તેથી. આ કાણુ વિચારે ? ઉપસર્ગ જેને થાય તે વિચારે. આ ભવતુ નહીં તેા ગયા ભવનુ પણ દૂષ્ણુ વિચાર કરીને આગળ લાવે. હું ક્યાં વાંક વગરના છું. પહેલા ભવે અડધા વાંક રૂપે તેવા કર્મ મેં ન કર્યા હાત તા આ મને ઉપસર્ગ કરી શકે જ શાના?
હવે પાતે વિચારે કે આ મનુષ્ય ઉપસગ કરીને સાષ માને છે, મારા આટલા દુઃખે ખુશી થાય છે, તા એ ઉપકાર એછે! નથી. દુનને સતાષ થવા મુશ્કેલ છે, કારણ તેને સ ંતાષ થવા તે વાંઝણીના છેકરા જેવું અસ’ભવિત છે. ખરેખર મારૂ ધનભાગ્ય છે કે મારાથી દૂર્જન સÔાષઆનન્દ્વ પામે છે. જે પરાપકાર કરનારા છે તે પણ શું કરે છે? સુખી કરે છે, આન ંદિત કરે છે, આખી જિંદગી જતી કરીને પરોપકાર કરે છે. તા આ બિચારાનું મન રાજી થાય છે. મારૂ તા ક'ઈ જતું નથી. વિશેષમાં એને સતાષ આનંદ થાય છે. કદાચિત્ વિચાર પલટે કે મારી તેા ખરાબી થાય છે, તેા જીતી માજી હારી જવાય. મારૂં સારૂં થવા આવ્યું છે, લક્ષ્મી ચાંદલા કરવા આવે તે કયા મનુષ્ય માં સંતાડે ? મને નિજ રારૂપ લક્ષ્મી ચાંદલા કરવા આવી છે, પહેલા ભવના સજ્જડ કર્મો નિજ રવા આવ્યા છે, તે વખત માં ફેરવુ તા મારા જેવા ક્ષેત્રકૂફ કેણુ ? બન્નેને ફાયદાવાળું કામ, તેમાં પાછીપાની શા માટે કરવી ? ભગવાન મહાવીર સરખા જન્મ વખતે અચળ મેરૂપર્યંતને હ્રથમચાવનાર, તે ગાવાળીયાથી