________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૩૦૭ પ્રાણાતિપાતની વિરતિ થાય તે અભયદાન. એવી રીતે શ્રીસમપ્રભાચાયે પિતાને લેક નથી કહ્યો, તેમ પિતાનું મંતવ્ય પણ નથી. માત્ર ધર્મના પિષણ તરીકે બીજાને અનુવાદ મૂકે છે. મૂળ શ્લોકનો અર્થ વિચારીએ તે શ્રીસમપ્રભાચાર્ય મેક્ષ માનતા ન હતા તેમ થયું ને? ત્રિવર્ગ કેમ બોલ્યા? ચતુર્વ બલવાની જરૂર હતી. જે તારે મોક્ષપદમાં જવું હેય તે આટલા વાનાં કર. મોક્ષ માટે જ આવી રીતે ઉપદેશ આપનારા ત્રિવર્ગ કેમ બોલ્યા? આ વચન જેઓ મોક્ષની બાબતમાં ઉતરેલા નથી તેઓ જ બોલે છે, મોક્ષની બાબતમાં કણ નથી ઉતર્યા? એ બાબતને ઊંડી તપાસથી વિચારીએ તે માલમ પડશે કે અતિહાસિક લેકે, રાજાની નીતિને બનાવનારા લેકે, કૌટિલ્ય નીતિવાળા, રાજ નીતિવાળા લોકો ધર્મ અર્થ કામ ત્રણ વર્ગની જ વાતો કરનારા છે. ખેડૂત હે, ભીલ છે, કોળી હો તે બધા ધર્મ બેલશે, પુણ્ય કરવું જોઈએ એ પણ બોલશે, પણ મિક્ષ શબ્દ સ્વપ્નમાં પણ તે બોલશે નહિં. કારણ તે શબ્દ હજુ સાંભળવારૂપે સાંભળ્યો નથી. અત્યારના કાયદા ધર્મ અર્થ અને કામને અંગે હશે પણ મોક્ષ માટે એકે કાયદે નથી. વ્યવહારિક નીતિમાં ત્રણ વર્ગ માનીને લોક ચાલ્યા છે, તેથી જ ત્રણ વર્ગને સાધ્યા સિવાય મનુષ્યનું આયુષ્ય જાનવરની માફક નિષ્ફળ છે. ધર્મ શાસ્ત્રકાર પિસા વગર, કામ વગર નિષ્ફળ આયુષ્ય માટે ખરા ? જે શ્લોક ધાર્મિક ગણાય તો મોક્ષને છોડી દીધે તે આચાર્ય કઈ દિશામાં આવે ? આઠ તવ અભવ્ય પણ પણ માને. ન માને કયું તત? માત્ર મેક્ષિતત્વ. આ ઉપરથી વિચારો કે–ભવ્યપણને નિયમિત કરાવનાર શાસ્ત્રના મૂળ ઉદ્દેશને જણાવનાર એવા મેક્ષને છોડી દઈ સોમપ્રભાચાર્ય ચાલે એ સ્વમે પણ માનશે ખરા? માટે આ જન કાવ્યમાં ધર્મની પુષ્ટિને માટે બીજાને અનુવાદ લીધે છે. આ ઉપરથી એમ થયું કે પૈસે ન મેળવે તે જાનવર, કામ ન ભેગવે તે જાનવર, તો શ્રીસમપ્રભાચાર્ય પતે મહાવ્રત લઈને બેઠા છે, તે તે અર્થ કામ સાધનારા ન થયા તે પહેલાં તે પોતે જ જાનવર થયા. પિતાને હાથે પિતાનું બલિદાન
કપીલ નામનો પુરહિત હતું અને તેની સલાહ લઈ પિતાના રાજાએ તળાવ બંધાવ્યું. આઠ મહિના બાંધકામ ચાલે અને ચોમાસું