________________
૨૯૨
પ્રવચન ૮૪ મુ નામે, ગુરુના નામે, અગર ધર્મના નામે પિતાની બુદ્ધિથી થતી પ્રવૃત્તિ. તે પણ વાસ્તવિક ગણી નાહ પણ શાસ્ત્ર સંમત પ્રવૃત્તિ માન્ય છે. શાસ્ત્રનું એક વચન ન માનનાર ચાહે તેવા વૈભવાળો હેય તે સંઘથી દૂર કરવા લાયક
જમાલિ કેણુ પ્રભુ મહાવીર એતે તીર્થકરને જીવ છે. એક અપેક્ષાએ વિચારીએ તે જમાલિ સાથે દીક્ષાર્થીઓ પાંચસે રાજકુમારો અને મહાવીર જોડે કોઈ નહિં. મહાવીર મહારાજની એ તાકાત નહોતી કે સ્ત્રીને દીક્ષા છે. જમાલીએ સ્ત્રી સહિત દીક્ષા લીધી અને તે સ્ત્રી પણ એક હજાર રાજકુમારીકાઓ સાથે દીક્ષા લીધી હતી. જમાલિની કેટલી જાહોજલાલી હોવી જોઈએ. આ જમાલિ અગ્યારે અંગ માનતો હતો, અક્ષરે અક્ષરે માનતે હતે, માત્ર એક જ વસ્તુ ન માની. જૈન દર્શનની એક એક વસ્તુ કબૂલ કરી, ફકત એક જ વસ્તુ ન માની. ભગવાન વજ્ઞમાને તે કહે છે અને તે હે અને કહે છે. નિશ્ચયનયની અપેક્ષાએ
ગમળે અને વ્યવહાર નયની અપેક્ષાએ ટે કરે કે વ્યવહારમાં નનામાને તે એટલે કરવા માંડયું ત્યારથી કર્યું એ વપરાય છે. જમાલી ઝમાને છે એટલું જ માત્ર માનતા નથી. અગ્યારે અંગ માનવા છતાં ગમાણે રહે ન માનવું. આટલા માત્રમાં આખાએ જેના શાસને એ જમાલિ, જમાલિની સ્ત્રી, જમાલિના શિષ્ય, એ બધાને શાસન બહાર કર્યો. જેનશાસનમાં કાળી દેવી-શાસ્ત્ર ઉપર ધોરણ ન હોય તે કઈ દિવસ પણ જમાલિ વગેરેને, તેના સઘળા પરિવારને, શાસનથી દૂર કરવાને વખત જ ન આવત. આ શાસ્ત્રોની આજ્ઞા ન માનનારે તે ચાહે જે ઋિદ્ધિવાળે પ્રજિત થએલો હોય, હજારો શિષ્યવાળો હોય, તે પણ તેનું મેં જેવા માગતા નથી. આ શાસનનો શિલાલેખ શાસ્ત્રનું વચન કે- એક પણ વચન ન માને તે જેને માત્રને માન્ય નહિ. શાસનની મલિનતા ટાળવી અને ઉન્નતિ કરવી તે શાસન પામ્યાનું ફલ
આવી રીતે મુશ્કેલીથી મેળવેલું શાસન તે માટે બે ફરજો. છોકરો જ તે ખરે પણ તે જ તેથી કૃતાર્થ થયા ન સમજશે. છેક થવા માત્રથી કૃતાર્થપણું નથી માનતા, પણ શરીરે પુષ્ટ કરી મોટો કરે