________________
૩૦૨
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે ભવિષ્યમાં પણ ભટકશે. તેને આત્મા સંબંધી વિચાર કોઈ જન્મમાં આવ્યો નથી. નાનું બચ્ચું હરવા ફરવા ખાવા પીવામાં જ ગુલતાન, થાય છે. વસ્તુતઃ તેને ઘરની અને આબરુની સ્થિતિનો વિચાર કરવાને વખત નથી તેવી રીતે હું કોણ? એ વિચાર કરવાને વખત નથી. આંખ રત્ન હીરો અને જીંદગી એ બધી ચીજ કહેવાય પણ આંખમાં એક એબ છે. તે કોઈ પ્રકારે નિવારણ થાય તેવી નથી. આ એબ રોગીની આંખમાં છે તેમ નથી. ચાહે સારી હોય, દીવા જેવી,. લાંબી આંખ હોય, તો તે દરેક આંખમાં એ એબ છે. અમારી આંખની એબ અમે જાણીએ કે તમે જાણો ? વાત ખરી. તમારી આંખની એબ, તમારે જાણવી જોઈએ પણ છતાં જેમ એને નંબર ડૉકટર જ કાઢી આપે. તમને તમારી આંખના નંબર માલમ નથી; તેવી રીતે આંખની. એએ ભલે માલમ નથી. તમને એબ જોવાનું મન પણ નથી. આંખ સ્થાપનાની પાટ ઠવણ પાટલે પાટલી પલંગ કબાટ બધું દેખે, બીજુ બધું દેખે, પણ આંખ પોતાને પિતે દેખે નહિ. કેઈની પણ આંખ હોય ચાહે જેવી નિર્મળ હોય પણ નિર્મળપણને ઉપયોગ બીજા પદાર્થ દેખવામાં, પિતાને દેખવામાં એને અંશે પણ ઉપયોગ થતો. નથી. આંખની અડીઅલ એબ કે પોતે પોતાને ન જુવે. તે પારકાને. જોઈને શું કરે? ઘરના છોકરા ઘંટી ચાટે? જેવી આત્માની દિશા
એવી રીતે આ જીવ પણ અનાદિથી પાપમય પંચકમાં ભમે છે.. તેનું કારણ? આંખ જેવી જ એબ આ આત્મામાં છે. આંખની તાકાત. બીજા પદાર્થ દેખવામાં કામ લાગે છે. અનાદિ સંસાર ચક્રમાં ચાહે જેટલા જ્ઞાનવાળા શક્તિવાળા અનુકૂળ સંગોવાળો થયે તે બધું જ્ઞાન, શકિત, સંગોને ઉપગ કયાં ? પારકામાં. “ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો” અહીં પદ ફેરવે. “ઉપાધિમાં આંટો” રાખો. અર્થાત્ જસ કીર્તિ ઉપાધિમાં આંટો દે છે. ઘરના છોકરા અર્થાત આત્મા ઘંટી ચાટે. આ જીવે એજ ધંધો કર્યો છે. ઘરના છોકરા ઘંટી ચાટે છે. આત્મા કઈ દિશામાં છે. કઈ દશાએ જશે, કઈ દશા લાવવી જોઈએ, કયે રસ્તે જવાય, એ વિઝાયું જ નથી. જે પર પુદ્ગલરૂપ પાંચને પંજે ને છને છટકે તેમાં જ બધી શકિત વેડફી નાંખે છે. આ જીવે ધર્મ નહેાતો સાંભલ્યો કે નહેતે સમયે ત્યારે આપણે ઉદ્યમ કઈ દિશાએ હતો? પાંચના પંજામાં ને ઇના છટકામાં જ હતો..