________________
૨૪
પ્રવચન ૮૩ મું
લાવવાનું? સાડાબાર વર્ષ સુધી છદ્મસ્થપણું. તેમાં એકથી બીજા દિવસે ખાધું નથી. ચાલે કરણીનું અનુકરણ કરે તે ખરા?
જેમ રાજાને ત્યાં કુંવર જન્મ, તેને રાજગાદી તરીકે માન દેવાવાળા એ બાળચેષ્ટાને રાજગાદીના માન તરીકે ભેળવી દેતા નથી. તીર્થંકર ઉદ્ધાર કરનારા, જગતમાં ઉદ્યોત-કરનારા એમ જન્મથી માનીએ પણ વચમાં ઔદયિક ભાવને ભેળવી ન દે. તીર્થંકરપણાની માન્યતા જરૂર યુવરાજ જમ્યો, તેમ તીર્થંકર પણાની સાવઘક્રિયા બાળકપણ સરખી છે. તીર્થકર ભગવાને સાપ ઉછા. તે મોક્ષને માર્ગ કે મેહના ઉદયની કીડા? તે મને માર્ગ નથી. યુવરાજ પણામાં અથવા ગર્ભમાં આવ્યા ત્યારથી તીર્થકર ભગવાનની સાવદ્ય ક્રિયાઓને અનુમોદવાની નહિં. આપણે અજ્ઞાનતા નથી કહેતા, મહેદય કહીએ છીએ. મહદય ચાર જ્ઞાન સુધી છે. ત્રણ જ્ઞાનમાં મોહદય નથી-એમ કહીએ તો બધા દેવતાનું શું કરશો? મિહને ઉદય જુદી ચીજ છે અને જ્ઞાન એ પણ જુદી ચીજ છે. યુવરાજની માન્યતા એટલે રાજગાદીને માલિક થશે તે અપેક્ષાએ માન આપીએ છીએ. બાળપણમાં યુવરાજ પણું, પહેલાની પણ બાળચેષ્ટા તેમાં ભેળવી ન દેવાઈ. જન્મ વખતે અજવાળું શાનું? ચોસઠ ઈન્ડે અભિષેક કર્યો. તે શાથી? લોકાંતિક દેવે આવવાના તે શાથી? એ વાત ધ્યાનમાં રાખો. જ્યાં સુધી સાવધને ત્યાગ કર્યો ન હોય ત્યાં સુધી કથની ઉપર ધોરણ રખાય, પણ કરણ ઉપર આધાર રખાય નહિં. સાવદ્ય ત્યાગ કર્યા પછી મા-બાપની રજા વગર દીક્ષા ન લેવી એમ કઈ જગેપર કહ્યું છે. અશક્તિમાં આણુએ ઘમ્મા
જ્યાં સુધી સાવદ્ય ત્યાગ કર્યો નથી ત્યાં સુધી કરણ અનુકરણીય છે જ નહિ. કરણી તે સાવદ્ય ત્યાગ પછી, કેવળજ્ઞાન પછી અનુકરણીય છે. કથની તે ગર્ભમાં આવ્યા ત્યારથી અનુકરણીય છે. આ બને છતાં પણ તીર્થકરની કરણી કથનીનું અનુકરણ કેને? જેને પિતાને કેવળજ્ઞાન ન થાય તેને. કેવળજ્ઞાન પછી કથની કે કરણીનું અનુકરણ નથી. અશક્તિની વાત, સમ્યકૃત્વવાળાની કથની ન બગડે, પણ કરણીમાં કદાચિત બગાડે હોય. તીર્થકરની કેવળજ્ઞાન પછીની કરણ કથની સરખાં છે. પણ એ તે “ દીન કબ કે મીયાં કે પાંઉમે જૂતી” એ દિવસ કર્યો કે