________________
આગમાદ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીજે
ભાગઅવસ્થાની ત્યાગીપણાની પશુ મૂર્તિ છે. તે તીર્થંકર ભગવાનની સર્વ અવસ્થાની મૂર્તિ કેમ નોહ ? અમારે એમના બાળપણાનું અનુકરણ કરવાનું નથી. ભાગ પ્રપંચનું, રાજ્ય ઋદ્ધિનું, ચડાઈએ ચડવાનું, લડાઈ એ લડવાનું એનું અનુકરણ કરવાનુ નથી. માપણે જન્મ છદ્મસ્થ અને કેવળી અવસ્થા શાથી લઈએ છીએ. ખાળ છદ્મસ્થ પૂજા સેવનાભાવ વિકસાવવા માટે અગર સિદ્ધ અવસ્થાના મુદ્દાએ ચ્યવન જન્મ ઉત્તમ માન્યા છે. અવસ્થા ત્રણે ભાવીએ છીએ, પણ મૂર્તિગત અવસ્થા એજ ભાવીએ છીએ કે-જે પલ્ય ક-આસન, કાયાત્સગ આસનથી જિનેશ્વરનું સિદ્ધપણું સહેજે આવી જાય અને તેથી પ્રતિમામાં કચેા અંશ નાખ્યો ? અભિષેક દશામાં માળપણુ, છચામરાદિથી છાસ્થાવસ્થા અને ત્યાગથી વિભૂષિત કેવળી અવસ્થા, પણ પ્રતિમાના આકારથી અંદર તત્ત્વરૂપે રહેલી પરમાત્મદશાનું ભાન સ્હેજે થાય અને અનુકરણ પણ એનું થાય. તે મુદ્દાથી પ્રતિમાના બે આસન–(૧) પલ્ય‘કાસન અને (૨) કાર્યાત્સર્ગાસન રાખવામાં આવ્યા છે.
૧૮૯
મતિકલ્પનાની પ્રવૃત્તિ આજ્ઞા-બાહ્ય અને સંસાર વધારનારી છે. બાળપણું-છાસ્થપણું આ સ્વતંત્રપણે મૂળ અવસ્થાની અપેક્ષાએ આરાધ્ય રાખી નથી. પલ્યક કાર્યાત્સગ એ અવસ્થા કેાઈના કારણ તરીકે. આરાધાતી નથી. એ સ્વતંત્ર રીતે આરાધવાની છે. આટલા માટે મુગટસહિત કુંડળસહિત આપણે મૂર્તિ ભરાવતા નથી. મૂળધ્યેયે કરેલી વસ્તુ ખસી જાય અને તેથી જ કુંડળવાળી મૂર્તિ, મુગટવાળી મૂર્તિ બનાવીએ તે મૂળ અવસ્થા ફરી જાય, માટે તેા તીથ કર ભગવાનની ત્યાગમય અવસ્થા, વીતરાગતાની અવસ્થા એનેઅંગે આપણું પૂજ્યપણું એમનામાં છે. અન્યમતવાળાઓને કલ્યાણની અપેક્ષાએ મૂર્તિ પૂજ્ય અને પણ જેમને નિળતામાંથી મલીન બનવું છે, તેમને મૂર્તિની જરૂર શી? કઈ રીતે કલ્યાણ મેળવવાના. માટે અન્યદર્શીનીઓએ મૂર્તિપૂજાનું રાજીનામુ આપેલું છે. મૂર્તિ પૂજા ફક્ત જૈનદર્શન માનનારા જ માનીશકે. કેવળી થયા એટલે સ્નાતક, સ્વચ્છ થએલા, ચાપ્પા થએલા. ખરેખર નાડેલા ચોખ્ખા કાણુ ? જેના આત્મામાં ઘાતિકની બધ ઉદય ઉદીરણા કે સત્તા ન હોય, ભવિષ્યમાં પણ કમ ન મંધાય, તેજ સ્નાતક. તેમણે જ તીથ પ્રવર્તાવ્યું. એ તીથ ટકાવે કાણ? ભરેલા ગાડાને પહેલા ચલાવતી વખતે જે જોર પડે તે જોર ચાલુ થએલા
ફા. ૧૯