________________
આગોદ્ધારક પ્રવચણ શ્રેણ, વિભાગ બીજે
૨૮૫
એવા ક્ષાયિક ભાવમાં કથન-કરણનું અનુકરણ કરીએ. કેવળજ્ઞાનની દષ્ટિથી ફાયદે દેખી ક્ષાયિક ભાવ ન હોવાથી માત્ર “માણ ધોતે ક્યાં સુધી ? આપણામાં કમ તાકાત છે ત્યાં સુધી. જે કેવળજ્ઞાનની તાકાત આવી જાય તે ભગવાન કરે છે તે જ કરવાનું અને ત્યાં આપણા સાયિકભાવે વર્તવાનું. ધ્યેય તીર્થંકરની કથની-કરણીનું અનુકરણ પણ શક્તિના અભાવે કથનીનું અનુકરણ. તેથી કરણ અનુકરણુય છે એમ જ બોલાય છે. માટે પોતાનામાં તેવી તાકાત ન હોય ત્યાં સુધી તેવાને આધીન જ વર્તવું પડે. આ આત્મધર્મસ્વભાવસિદ્ધ છે. પિતાના કબજાને છે, માલિકીનો છે, પણ એની વ્યવસ્થા કરવાની લાયકાતવાળા થયા નથી માટે એની કિંમત સદુપયેગાદિક કેવી રીતે તે સમજાવશે તે અધિકાર અગ્રે.
પ્રવચન ૮૪ મું સંવત ૧૯૮૮ શ્રાવણ સુદી ૧૫ મંગલ-(બળેવ) कर्तव्या चोन्नतिः सत्यां शक्ताविह नियोगतः ।
અવષ્ય વીમે , તતઃ સર્વસંપદા છે ? | શાસકાર મહારાજા ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્ય પ્રાણીઓના ઉપકાર માટે ત્રેવીશમાં અષ્ટકમાં શાસનની ઉન્નતિને ઉપદેશ કરતાં જણાવે છે કે–શાસન ચીજ શી? જ્યાં સુધી શાસન વસ્તુ માલમ ન પડી હોય ત્યાં સુધી શાસન શાસન પોકારાય તે અસ્થાને છે, બલકે શાસનને નામે જે કરાય તે હિતકર અને નહિં. શાસ્ત્રોનાં વચન સિવાય, હુકમ સિવાય અને સિદ્ધાંત સિવાય પિતાની બુદ્ધિમાત્રથી જે પ્રવૃત્તિ કરાય તે પ્રવૃત્તિઓને “આજ્ઞા બાહ્યા” અર્થાત આજ્ઞાથી બહાર કહેલી છે. પોતાની બુદ્ધિમાં આવે તે પ્રવૃર્તિ કરનારાઓ હોય, જેઓના હાથમાં શાસ્ત્ર હોય અને જે તે પ્રમાણે વર્તવામાં પિતાનું અહોભાગ્ય સમજતા હોય તેવાઓ પેલાઓને દીવો લઈને કવામાં પડવાનું માને છે. એ વાક્ય બુદ્ધિમાનેએ ખાસ વિચારવાની જરૂર છે. જે ઉપદેશપદમાં રસ* આ વાક્ય કહ્યું છે. અને તેજ વચનની અષ્ટકમાં સાક્ષી છે. પોતાની બુદ્ધિથી-કપનાથી જે પ્રવૃતિ કરવામાં આવે તે આશા બાા છે.