________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૮૧ સાવઘત્યાગ પછીની કથની અને કરણી માન્ય કરવાની
જિનેશ્વરના કર્યા પ્રમાણે તમારે કરવાનું ન હોત તે ભગવાને દીક્ષા લઈ ને પારણું પાત્રમાં કેમ કર્યું? પાત્ર કરીને સહિત ધર્મ મારે કહે છે, માટે પાત્રથી પારણું કરૂં-એમ ન કરવાનું હોત તો ભગવાનને પાત્રાથી પાણું કરવાની કંઈ જરૂર ન હતી. પાંચ સાધુઓ તરસ્યા થયા અને તરસથી જીવ જાય તેવા થયા. તળાવનું પાછું ઔષધિના પ્રસંગથી અચિત્ત છે, છતાં પણ ભગવાને અચિત્ત જળ પીવાની આજ્ઞા ન આપી. ભવિષ્યમાં મારા સાધુઓ ઊંધે માર્ગે જશે. એટલા માત્રથી ભગવાને પાંચસો સાધુના જીવ જવા દેવાની કંઈ જરૂર ન હતી, જે કથની ઉપર આધાર રાખે ન હોત તે, કરણ માટે વર્તમાનમાં જે કર્યું તે ન કર. એક જ મુદ્દાથી કે ભગવાનના શાસનમાં કથની અને કરણ જદી નથી. તેથી જ પ્રભુએ પોતે પાત્રમાં - પારણું કર્યું. ભગવાન કહે તે કરવું. કરે તે ન કરવું, એ ભગવાનના મતમાં શી રીતે કહેવાય? સૂર્યાભદેવે નાટક માટે આજ્ઞા માગી, છતાં મૌન રહ્યા. જે આજ્ઞા આપીશ તો નાટકની પ્રવૃત્તિ શાસનમાં પેશી જશે. આજ્ઞા કોની? કથની કરણીમાં એક સરખાની આજ્ઞા માનવાની. એક સરખી રીતે માનવું પડે કે ભગવાનની કથની-કરણીમાં ભેદ હોય જ નહિં. એ બેમાં જરા પણ ફરક પડે નહિં, તેથી ભગવાનની કથની કે કરણીનું આલંબન લેવું વ્યાજબી છે. ભગવાનને તમે જન્મથી કેવળી માનો છે કે પાછળથી કેવળી માને છે? આસવને છોડવાવાળા, સંવરને આદરવાવાળા જન્મથી કે પાછળથી માનવાવાળા છો? કથની કરણી વખત સાવઘત્યાગ પછી. તે પછીથી કથની કરણી માનવાની છે. પ્રજાના જીવન-મરણ પ્રસંગે રાજા તરીકેની ફરજ
જીવન મરણને સવાલ. - જન્મથી કથની કરણી એક માનવા જાય તેને જે મૂર્ખ કર્યો? પહેલાંના સાવને અંગે પહેલાંના અવધિજ્ઞાનને અંગે, તે પહેલાંને ધર્મરૂપ ગણવા માગે તેને કેવા ગણવા? તમે બચપણમાં અહીંની (ઍની ) આંગળી ગુદામાં ને ગુદાની આંગળી મોંમા કરતા હતા. તે તમારી વિવેક અવસ્થાનું આલંબન લેવું કે અવિવેક અવસ્થાનું ? બચપણુમાં પાણી શબ્દ બોલી શકતો ન હતો, અત્યારે આ માટે