________________
૨૮૦
પ્રવચન ૮૩ મું
મેલે છે શ્રદ્ધા વગરને છે, પછી જે તેને માને તે તમને મિથ્યાત્વ. શું તે વખતે મહાવત નથી? શું ભગવાનનું શાસન કહે નથી? શાસન પ્રમાણે કહે છે, વતે છે. પણ અંદર મારાપણું, હું પૂજાઉં, હું મનાઉ, ફલાણાને ઉપરી થાઉં, લેકે મારી પૂજા કરે. એ અંદરની સ્થિતિ હોય તે કરણી ને કથની ઉપર મીંડું વહ્યું. જેની કથની કરણ બને સુંદર છે, માત્ર શ્રદ્ધામાં પોલ છે, એ પિલ માલમ પડે તો તેવાને સંઘરવા નહીં. પિલવાલાને શ્રદ્ધા વગરનાને માનીશું તે પાયમાલ થઈ જઈશું. એ ચારિત્ર પાળતો હોય, શુદ્ધ પ્રરૂપણ કરતા હોય, તે પણ જે અંદર શ્રદ્ધા ન હોય તે વેષ ખેંચી ને વિદાય કરવાઅંગારમક આચાર્ય ગચ્છના ધરી છે, પાંચસે સાધુના માલિક છે. પણ શ્રદ્ધામાં પિલ માલમ પડી કે તરત વિદાય કર્યો. કારણ કે પિલ માલમ પડયા પછી ગુરુપણું કે શિષ્યપણું રહેતું નથી. કથની કરણ બને છતાં કાઢી મૂક્યા. ગુરુથી ખેટું થયું હોય અને શાસનથી વિરૂદ્ધ હોય તે તરત સાચું બોલવું જોઈએ પછી ગુરુને ભલે ત્યાગ કરવા પડે, સમ્યક્ત્વ જેવી ચીજ લેવી ને પરીક્ષામાં પાછળ રહેવું એ બેન બને. ઝવેરાત લેવા જવું તેને પરીક્ષા કરવી જ પડે. કહેવાનું તત્ત્વ એ છે કે જેની કથની ને કરણી એક સરખી હોય છે છતાં અંતરમાં શું છે તે જોવાની જરૂર હોય છે. એ જેવાથી બેદરકાર રહે, અગર જુવે છતાં ગણે નહિં તેવાને સમકિતી માનવા તૈયાર નથી. તપાસ કરો ને માલમ ન પડે ત્યાં સુધી તે શાસ્ત્રકાર તમને સમ્યકત્વથી બહાર કાઢી શકતા નથી. અથવા તે આપણે શું કરવા ઊંડાણમાં ઉતરીએ? એનો અહીં બચાવ નથી. અહીં એક જ મુદ્દા કે કરણી તેવી કથની, ને જિનેશ્વરનાં વચનમાં જ હૃદયની અંદર શ્રદ્ધા જોઈએ. હજારો લોકે માથે પાઘડી ટેપી પહેરી ફરે ને એકને ત્યાગના વિચાર થાય તે ટોપી અગર પાઘડી ફેકે, એ વિચાર કરે કે હજારો પાઘડી ટોપી પહેરે, ને હું એકલે આમ ખૂલ્લું માથું કેમ કરું? પરંતુ મોક્ષ માગને અનુસરવું હેય ને પછી આખી દુનીયા ન કરે તેની દરકાર ન કરો. મોક્ષમાર્ગને પ્રતિકૂળ હોય તે ન કરે એજ મ્યત્વ. ભગવાનની આજ્ઞાની દરકાર હેય તેને કરણી અને કથની સરખી શખવી જ જોઈએ.