________________
૨૭૮
પ્રવચન ૮૩ મુ’
રીતે અલભ્ય પાતે આ જ્યેાતમાં કઈ ન દેખે પણ પેલા ભવ્ય ઝવેરીએ ઝવેરાત પારખી લ્યે, દેખી છે. ભવ્યો આસવને છેાડનારા સવરને આદરવાવાળા થાય તા મેાક્ષ પામે. અભવ્યો કેટલી વખત અવેરાત પરખાવે ? એમને તે મેક્ષે જવું જ નથી, માટે વારંવાર ઝવેરાત બતાવ્યા જ કરે. ભવ્યા જેટલા જીવનું કલ્યાણ નહિ કરે તેના કરતાં અભળ્યે અનંતગુણા જીવાને કલ્યાણ કરાવશે. ભવ્ય પેાતાનુ' કલ્યાણ થવુ લાગે એટલે પાતે સાધી જાય, બીજાની વાટ જુએ નહિ. શાથેા મુનિમ પાતા ઉપર ધ્યાન રાખનારા હોય તેમ ભવ્ય બીજાને માર્ગમાં લાવે પણ પહેલા પેાતાના લાભના એ લહરકા લગાવી લે.
એક શેઠને મુનિમ રાખવા છે. કેટલાક મુનિમ તરીકે રહેવા આવ્યા છે અને પૂર્વે દાઢી રાખવાના ચાલ હતા તેથી બધા દાઢી રાખતા હતા. તાપવા બેઠા છે. તે વખતે શેઠ પૂછે છે કે-ખેલે આ સગડીમાંથી તણખા ઉડે ને સળગે તા પહેલા મારી મૂઝવવી કે તમારી ? ખુશામતીયા ખાલી ઉઠયા કે સાહેબ ! તમારી, પેાતાની સળગતી રહે ને બીજાની બૂઝવવા જાય ખરા ? જેએ મસ્કાપેાલીશ હેાય છે. તે મારા આત્માનુ ચાહે તે થાય, શ્રદ્ધા અગર શાસનનું ચાહે તે થાય પણ તમારે સુધારો કરૂ એ અભબ્યા. ભગૈા તા બીજાનુ' કરવા પહેલા ત્રણ વખત પેાતાની દાઢી તપાસશે. તેવી રીતે શાણા મુનિમ કહે છે કે સાહેબ એ લહરકા મારા લગાવી લઊં, પછી બધા તમારા. પણ નામના ઉપગારી હાય તે પેાતાની સળગાવી દે અને પારકી મૂઝાવે. એવા અભવ્ય અગર મિથ્યા દૃષ્ટિ જ હોય, જૈનશાસનમાં એવા જીવ નહિં નીકળે, અલબ્યા પણ જિનેશ્વરની ચારિત્રરૂપ પેટટ દવામાં પેાલ ઘાલતા નથી.
સ્વયંસિદ્ધ પાતે જ પ્રગટ કરેલી અને આચરેલી એવી ચારિત્રરૂપ પેટ'ટ દવાના મૂળ પ્રચારક તીર્થંકરા છે. તા તેની કહેણી રહેણી જુદી કેમ હોય ? કઈ દિવસ તેમાં ફરક હોય જ નહિ,
યાદવકુલના આલકો
જૈનો અને ઈતરમાં આજ ફરક છે. કહેનારાએ કરી દેખાડવું. કહેનારાએ કરવું જ જોઈ એ. સાધુને જિનેશ્વરને ચારિત્રવાળા માન્યા છે. ગુરુ મહારાજ-જિનેશ્વર કહે તે કરવાનું પણ કરે તે કરવાનું નહિ–આવે.