________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
ર૭૭ સેનાને એક લહરકો બસ. સેંકડો લહરકા પીત્તલને ખમવાના હેય, તેને કસ આવવાનો જ નહિં. પીત્તળ ઘસારે ખાયા જ કરે પણ કસ આવવાને વખત જ નહિ, કોયડુને પણ સિઝવાનો વખત નથી. ભગવાનના શાસનને એક વખત ભવ્ય પામે તે સિદ્ધ થઈ જાય, પણ અભવ્ય કેયડાની માફક, પીત્તળ માફક ચાહે જેટલી વખત કસેટીએ રગડાય એવી રીતે અભવ્ય જૈનશાસનની તપસ્યારૂપી અગ્નિમાં અનંતી વખત તપે તે પણ એને કંઈ નાહ થવાનું. અનંતી વખત ભગવાનના શાસનમાં આવવાનું કેને? ભવ્યને નહિં એ તે પાંચપચીસ વખત આવી જાય એટલે બેડો પાર. અભાવ્યો પ્રરૂપણ તે યથાર્થ જ કરે
શાસનમાં આવ્યા છતાં બેડો પાર કોના નહિં? અભવ્યને. જેટલી વખત અભવ્ય શાસનમાં આવે તેટલી વખત મેંથી બાલવું પડે. જિનેશ્વરની આજ્ઞાના ટૂંકા બે અક્ષર, અગીઆર અંગને ચૌદ પૂર્વ આ બધા એના નિબંધે છે. વસ્તુતઃ બે વાક્યના નિબંધે છે. “અન્નવ સર્વથા દે,
ચશ્વ સવ:” આસવ સર્વથા પ્રકારે છાંડવા લાયકના છે. સંવર સર્વથા પ્રકારે આદરવા લાયક જ છે. રામ નામના બે અક્ષર કહે છે. તેમ બારે અંગ અને ચૌદ પૂર્વ તે બધા બે જ વાકોમાં સમાઈ જાય. આ વાકયા અભવ્ય ચાહે તે મનથી કહે, મનથી તે હોય જ નહિ કમને પણ એને આજ બાલવું પડે. અભવ્ય જીવ હાય ભેખધારી બન્યા હોય, એક કે અનેક પાસે પર્ષદામાં બેલે તે–આસવ છેડવા લાયક, સંવર આદરવા લાયક જૈનશાસનમાં આવ્યા હોય તે ભળે તે પોકારે પણ જે અભવ્ય હોય તે પણ ભગવાનની પેટંટ દવામાં પિગળ ચલાવે નહિં. આસ્રવ છોડવાને અને સંવ૨ આદરવાને. એ દવામાં ભવ્ય થઈને પિગળ ચલાવે તે કઈ ગણત્રીમાં ? અભવ્યને પણ જિનેશ્વરની પેટટ દવા જ આપવી પડે. જનની પેટંટ દવામાં પણ કેઈથી બેઈમાની કરી ભેળસેળ ન થઈ શકે. તે આ જિનેશ્વર મહારાજને સંવર આદરવો જ જોઈએ અને આસવ છાડ જ જોઈએ. તેમાં અભ પણ પિગળ ચલાવતા નથી, તે જેઓ ભેખધારી થઈને પિગળ ચલાવે તેને કેવા ગણવા?
અભવ્યની સાચી પ્રરૂપણાને અંગે એમ બને કે દીવ પિતે ઝવેરાતને ન દેખે પણ દીવાની તે ઝવેરી ઝવેરાત જોઈ ચે. એવી