________________
ર૭૬
પ્રવચન ૮૩ મું
ચારિત્રમાં પેટંટ-ઔષધ ભગવાનનું, તેમાં કોઈ પિલ ચલાવે તે ચારિત્રને ભગવાનની અપેક્ષાએ તે ખરેખર ગુનેગાર, બદમાસ બલકે શિક્ષાપાત્ર છે. અભથી આ પેટંટ દવામાં ફેરફાર થયો ન હતે જર્મનીની પેટંટ દવાઓ-જર્મનીના શત્રુ તરીકે પ્રસિદ્ધિ પામેલ બ્રિટિશ અને ફ્રેન્ચ ભેળસેળ કરી વેચી શકે નહિ. જેનના ધ્યેયથી વિરૂદ્ધ ધ્યેયવાળા-મેક્ષના પરમશત્રુ અભવ્ય છે, છતાં એની પણ તાકાત ભગવાનની પેટંટ દવારૂપ ચારિત્રમાં ફેરફાર કરવાની ન હતી. અભવ્યથી પણ ભગવાનની પ્રરૂપણમાં અને ચારિત્રમાં ફેરફાર કરી શકાય નથી.
પ્રશ્નો–વખતે કર્યો હશે તે તમને શી ખબર?
ઉત્તર–અમને જ્ઞાન નથી પણ અમને તે આપણું દષ્ટિનું આપણા વિષયનું જ જ્ઞાન હોય પણ આ લખનારને કેટલું જ્ઞાન? એમને તે અનાદિ અનંત જ્ઞાન છે ને? એ જણાવે છે કે–આ શાસનમાં આસવના દ્વાર ખુલ્લા મેલવાનું, નિર્જરાનું ખોદ વાળવાનું અભવ્યથી પણ બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહિં. ધર્મના નામે આત્સવના દ્વાર અખંડ કરવા, સંવરની સરિતાઓને સૂકવી નાંખવી એ અભવ્યથી પણ બન્યું નથી. એ શા ઉપરથી? એટલા જ ઉપરથી કે એ મહાપુરૂષોએ ચેખા શબ્દમાં જણાવ્યું કે ભવ્ય જે પુરૂષોને પ્રતિબંધ કરી જાય તેના કરતા અભવ્યના પ્રતિબોધેલા અનંતગુણા મેક્ષે જાય. ભવ્યના વચનથી પ્રતિબધ પામીને જેટલા મોક્ષે જાય તેના કરતાં અભવ્યના પ્રતિબોધેલા અનંતગુણ મેક્ષે જાય. મૂળ વસ્તુ સમજે. કેયડું મગ જેટલી વખત અગ્નિ સહન કરે તેના સમાં ભાગ જેટલો અગ્નિ સારે મગ સહન કરી ન શકે. કારણ કહો કે–શુદ્ધ મગ જે પાણીની સાથે હેય ને અગ્નિ મલ્યા કે તુરત રંધાઈ જાય. પાણીમાં મલ્યા પછી રંધાઈ જ જાય કે જેથી અગ્નિને તાપ દેખવાનો વધારે હોય નહિં. પણ કોયડું મગ સે વખત પાણીમાં રાંધે, સેંકડો વખત અગ્નિમાં તાપ, તાપ સહન કરે તે પણ ન સીઝે. તેવી રીતે ભવ્યજીવ એક વખત વસ્તુ મળે તે કર્મનો ક્ષય ઉપશમ કરી એવી શ્રેણી શરૂ કરે કે–મેડે વહેલો સિદ્ધ થઈ જાય. આ સંજોગો મલ્યા છતાં કોણ ન રંધાય? કોયડું–કોયડા સિવાય તમામ મગ રંધાઈ જાય. એવી રીતે ભગવાનના શાસનને પામેલે ભવ્ય હોય, તેનું ભવ્યત્વ પરિપક્વ થએલું હોય તે તે જીવ સંસારમાં રખડવાવાળ રહે જ નહિ. કટી ઉપર