________________
પ્રવચન ૮૧ મું
સંવત ૧૮૮ શ્રાવણ શુદી ૧૧ શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે સંસારમાં, કાયદામાં, અગર શાસ્ત્રમાં એ વસ્તુ નકકી થએલી છે કે જ્યાં સુધી વસ્તુની કિંમત સદુપગ દુરૂપયેાગ અનુપગના ફાયદા અને ગેરફાયદાને સમજે નહિ ત્યાં સુધી તેની માલિકીની વસ્તુની વ્યવસ્થા કરવાની કારવાઈ તેને ન લેં પાય. તો આમા આમાની કિમત સદુપગના પરિણામ ધ્યાનમાં ન હોય ત્યાં સુધી આત્મ-વ્યવસ્થા કરવાનું તેના હાથમાં સોંપાય નહિ. મનુષ્ય મિલકત ન સમજે તે માલિક છતાં પણ વ્યવસ્થા કરનારો ગણાતું નથી. એવી રીતે શરીરને ચગ્ય ઉપયોગ કરે તે જે શરીરને આપણે વર્તાવવાને હક મેળવી શકીએ. શરીરની ગ્ય વ્યવસ્થા ન જાળવી શકીએ અને ભાન ખસી જાય ત્યારે બોલવા ચાલવા ઉઠવાનું ભાન રહેતું નથી, તેવા મનુષ્યને કયાં મૂક પડે? મેડ હાઉસમાં. એને જેમ હરવું ફરવું હોય તેમ કરવા ઘો, કઈ ગાંડાને પણ લઈ આની સામે આવે તે એણે પોતે શરીર બનાવ્યું છે, ટકાવ્યું છે, પાવ્યું છે એની ઉપર તમારો હક છે? ધારાસભાના સભાસદોને આવે ધારો સ્વીકારવા કોઈ તૈયાર નથી. તે ગાંડાના શરીરની વ્યવસ્થા તેના હાથમાંથી ઝટવી લેવામાં આવે છે. આવી જ રીતે ધર્મ શાસ્ત્રની દૃષ્ટિએ તમારા આત્માનું વિચારો. ઇશ્વરની ચોરી
પરમેશ્વરે આ આત્મા આપણને આપ્યો નથી. જેની જમીને તે જ તેનો માલિક, કેઈની જમીન ઉપર ચાહે જેટલું ઊંચું મકાન બાંધી દ્યો, તે કાયદાની દષ્ટિએ મકાન માલિક એ જમીન માલિક થતો નથી જે ઈશ્વરે આત્માને બનાવી આપણને આપ્યો હોય તો તેમાં આપણે ચાહે જે ફેરફાર કર્યો હોત તો ઈશ્વરની માલિકીને આત્મા ગણી શકાય. વડીલોપાર્જિત મિલકતમાંથી પાંચ હજારમાંથી પચાસ હજાર કરે તે પણ તે વડીલોપાર્જિત જ ગણાય. એવી રીતે જડ જેવા નિરૂપયોગી આત્માને બનાવ્યો હોય તે પણ તે વડીલોપાર્જિત. જન્મ વખતે અણસમજુ અજ્ઞાની હોય છે. ઈશ્વરે આત્મા બનાવ્યો માનીએ તે ભાન વગરનો, ઉપગ વગરનો, સ્વચ્છતા વગરને અજ્ઞાની અને અભણ બનાવ્યું. આવા આત્માને જ્ઞાની સમજી