________________
ર૮
પ્રવચન ૮૧ મું
થર્ડ જઈએ એટલે ઝાંઝવા છે કે નહિં? તે તરત ખબર પડી જાય. ઈન્દ્રિયોના દરેક વિષયમાં બે પાંચ મિનિટમાં સાચા જુઠાની ખૂબી જાહેર થાય છે, પણ ધર્મ અધર્મની ખરી હકીકત જન્મોનાં જન્મ થાય પણ જાહેર કેમ થતી નથી? જે ધર્મ કે અધર્મના આચરનારાઓ જ્ઞાનમાર્ગે ન આવતા કુળાચારને માર્ગે ચાલી ગયા, તેનું કારણ ફક્ત એક જ છે કે તે ધર્મ એક વ્યસનરૂપ થઈ ગયો છે. અફીણ ખાવ તો ફાયદો કંઈ નહીં, પણ અફીણ ન ખાય એટલે ટાંટીયા ટૂટે, દારૂ પીએ તે ફાયદો કંઈ નહિ, પણ દારૂ ન પીયે તો કેડો ફાટે. બધા વ્યસને સેવે તેમાં કંઈ નહીં, ન સેવે તે ઊંચાનીચા થયા કરે. એવી રીતે ધર્મ જ્ઞાનમાર્ગને રસ્તે ભૂલીને કૂળાચારથી વ્યસનરૂપ થઈ ગયું છે. જૈનને બચ્ચે હિંસા થતી દેખશે ત્યાં ચકરી ખાઈ નીચે પડી જશે. જાનવર કપાતું હોય ત્યાં જૈનને છોકરે ઉભું રહી નહિ શકે. તે કસાઈ લોકેને મારકીટમાં બેસવાવાળા જાનવરને કાપનારાને ટેવ પડી ગઈ છે. એમને એ બાબતની ધૃણ જ નહિ. સારે કુળાચાર અને ખરાબ કૂળાચારનું ફળ આગળ વિચારીશું, પણ સારા કુળાચારથી જે આદત પડે છે તે આદત પણ પરિણામે લાભ કરે છે. જૈનકૂળમાં જન્મેલા કેટલાક જાનવરની કતલ કરવા તૈયાર થાય છે? તેમને ઝેર દેવાનું જરૂરી ગણે છે. કુળાચારને પણ કાળો કચડ દેનારાની વાત શું કરવી? અરે તમારા પેટ માટે તમે કરે છે એ જુદી વાત. કેઈ પણ જગતને જીવ પાપી પેટ પૂરવા તૈયાર થાય અને તેમાં પાપ માનવા તૈયાર થાય, તેને જૈનશાસન ક્ષમ્ય ગણે છે, કસાઈને કસાઈપાણું કરવાની છૂટ છે તેમ નથી, તેવાને સમ્યકત્વના દરજજામાં લાવી શકાય, પણ પાપીપેટ માટે પાપ કરવા તૈયાર થએલા ને તે પાપને ધર્મ ગણાવવા તૈયાર થએલા તેમને કેવા ગણવા? ત્યાગ ન કરે, છોડી ન શકે ત્યાં સુધી ચારિત્ર મેહનીય, પણ ન છેડવું તેને ધર્મ ગણાવ ને ધર્મના નામે ધર્મના ઘોરી આચાર્યાદિક દ્વારા ધનને અર્થોપાર્જનને ઉપદેશ કરાવે અને વળી તેમાં આડા આવનારાને જૈનશાસનના વિરોધી કહેવડાવે, ધર્મ ઘેલા કહે તે અસ્થાને છે.
આ બધું તમારા માટે ઉપયોગ કરે છે. તમારો આત્મા કયાં ફસાય છે. પરભવની લીલામાં, દેવકનાં સુખમાં કેવી રીતે ફસાવે તે ધ્યાન ઘો. આહારાદિક છના છટકામાં છકેલા આત્માને મેડહાઉસમાં