________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
૨૫૭
ચકચેા, એટલે હાલમાં ભવાંતરની વાતા કરવા લાગ્યા છે. પૂર્વ આ ભવની વાતા કરતા હતા. પહેલાં ગામડિયા ચાર હતા, હવે શહેરી સફાઈદાર ચાર થયા. એવી રીતે આ જીવ પણ સ્પર્શનું મળતું સુખ મળ્યું તેા ઠીક ને ન મલ્યું તેા ઠીક. રૂપ શબ્દ વિગેરેને માટે એરકાર. પેલા ખલા અદરકાર અને મલાડા એ બે... કરતા બંધ રહે કયાં સુધી ? માધ્યું ને મૂષક ન દેખાય ત્યાં સુધી. માધ્યુ'ને મૂષક ન મળે ત્યાં સુધી જ ખગલા અને ખિલાડીનું શાણપણું, ચારિત્ર, અણુસણુ શા માટે કરવાં ? ખીજની આગમાં લાકડા હામવા માટે ? એવું કરતાં હાય તા ન કરશે. બીજાએ આમ કરે છે. બીજા માટે નહિં લેતા પેાતાના આત્મા માટે લેશે।. નાકકટ્ટાને આરસી ન બતાવશે।. આરસીના ઉપયાગ બીજા નાકકટ્ટાને ખતાવવા માટે ન કરશે પણ તમારા માંના ડાઘ સાફ કરવા આરસીને ઉપયોગ કરશેા. આ ભવ કે પરભવ માટે અહીં કાઈ છટકુ ગેહશે! નહિ. દેવગુરુ ધર્મના ઉપયાગ છનાં છટકામાંથી છૂટવા માટે કરતા હોય તેા તે વાત ઠીક, પણ તમારે આત્મા દેવ ગુરુ ધર્મની આરાધનાના ઉપયાગ ના છટકા મેળવવામાં કરે છે, તે ન કરે તે માટે સાવચેત રહેવું ? અત્યાર સુધી શહેરી શરાફ દેખ્યા ન હતા, અત્યારે તે શરફી દુકાનમાં (તીર્થંકરના દખારમાં) વાસુદેવ ચક્રવર્તી દેખ્યા તે તે શહેરી શરાફની દુકાનમાં બધી ચીજો દેખીને તું તે ઉઠાવી લેવા માટે શહેરી ચાર થતા નહિ. આપણા આત્મા ત્યાગમાં વૈરાગ્યમાં ગુરુની ભક્તિમાં–ધમ ની આચરણામાં પ્રવતતા છના છટકાથી કેટલા છૂટીને ચાલ્યા છે, એ તમારા આત્માથી તપાસશે એટલે માલમ પડશે કે- આત્મા ધર્માંની ક્રિ'મત કેટલી સમજ્ગ્યા. વ્યસન પડે છે ધીમે ધીમે પણ પડયા પછી એ વ્યસન છૂટતું નથી.
ધર્માનું વ્યસન
તેવી રીતે વર્તમાનમાં ધર્મની ક્રિયાઓ, પ્રવૃતિઓ તમારા માટે વ્યસનરૂપ છે. એ વ્યસનરૂપ ન હોય, ક્રિયામાં જ્ઞાન લખ્યું હોય, સત્યની પરીક્ષા કરી અસત્ય છેડાતું હોય તા આટલા કાળ સુધી ધર્મ અધમ એ પદાથ રહેવા પામ્યા જ ન હોત. સાચા ધમની પરીક્ષા તમે કરી હાત તે અસત્યધર્મનું પાગળ આટલા વર્ષે જાહેર થયુ` હોત. એ ન થયું તેનું કારણ શું? ઝાંઝવા દેખાય પણ આગળ
ફ્રા. ૧૭