________________
२६६
પ્રવચન ૮૨ મું આરાધ્ય આરાધક, પિષ્ય પિષકને સંબંધ
જેનો માફક બીજી પ્રજા આટલા પૈસા ખરચવા વાળી છે, ત્રીશ વરસને જવાબ ક વા ? તે છતાં તેમાં પૈસા હેમવા તૈયાર કોણ થાય ? મૂખનો સરદાર હોય તે. જેમાં ફળ ન મલ્યું હોય, સંઘની વાતે વખત પીકેટીંગ કરવા તૈયાર થતા હેય, આનું નામ શ્રાવક ક્ષેત્ર છે? શ્રાવક ક્ષેત્ર કાનું નામ તીર્થને તીલાંજલી આપે, પિતે પાટીઓ ઉડાવે અને સાધર્મિક વાત્સલ્યનું પીકેટીંગ કરે. પોતે ઘેર દૂધપાક ઉડાવે અને તપસ્વીઓ સાથે તકરાર ઉડાવે તે આ શ્રાવક ક્ષેત્ર. તેને પિષવું એમ કે ? આંખે પાટા બાંધવાવાળા એ તરફ હાથ લંબાવે, બીજો કોઈ તો તે તરફ હાથ ન લંબાવે. શ્રાવક ક્ષેત્રની ના નથી. શ્રાવકક્ષેત્ર પોષવું એ સાતમાંનું એક છે, પણ જેઓ સમજતા હોય કે સાતનો આધાર એક શ્રાવક ક્ષેત્ર ઉપર છે, તે ગાડાનો બેલ કે ખેડૂત વગર તમે ખાવાના શી રીતે? અહીં પાલ્ય પાલકના સંબંધ માત્રથી ક્ષેત્ર ભક્તિની વ્યવસ્થા કરેલી નથી. અન્યમતમાં કહેવાએલું છે કે–બધા આશ્રમે પલાયા કોને લીધે ? રાજાને લીધે, બધા આશ્રમને ગુરૂ રાજા માળે, તે જૈનોએ બધાનો ગુરુ રાજા માનવો જોઈએ કે નહિ? બીજાઓએ પૃથ્વી દેવતા, આપ દેવતા, વગેરે અલ્ય પાલક ભાવથી માન્યા, એવી રીતે જેનાએ પાણું અગ્નિ વાયુને દેવ માનવા જોઈએ. કારણ કે તેના ઉપર જીવનને આધાર છે. પાંચ ભૂતનું પિષણ નહીં થાય તો શ્રાવક ક્ષેત્ર પોષાવાનું નથી. ક્ષેત્રની આરાધના પોષ્ય પોષકના સંબંધ પૂરતી રાખેલી નથી. પામરની પામરતા
અરે પાલ્ય પાલકના નિયમ પ્રમાણે જે આરાધ્યતા રાખવામાં આવે તો રાજા મુખ્ય તરીકે, પાંચ ભૂત દેવ તરીકે, યાવત્ તીર્થકરને હલકા માની લેવા પડે. જૈનશાસનમાં આરાધના પિષ્ય–પષક ઉપર રચાએલી નથી, પણ આરાધ્ય આરાધકભાવ ઉપર મુખ્ય પાયે ચાલે છે. તો સાત ક્ષેત્રમાં શ્રાવક ક્ષેત્ર આરાધક છે પણ આરાધ્ય નથી. જે ગુણે અધિકું હોય તે જ આરાધ્ય. આ ચકખી જાહેરાત છતાં જે શ્રાવકપાસને-શ્રદ્ધાને તિલાંજલી આપી બેઠા હોય તેને જેમ તેમ મોલવામાં કશો વાંધો આવતો જ નથી. જૈનશાસનમાં ગુણે એ જ આરાધવાનું સ્થાન, તીર્થંકરની મુખ્ય આરાધના, તેનાથી ઉતરતી