________________
આગમાહારક પ્રવચન શ્રેણી વિભાગ ખીલે
નીકળે, કેમ ? ભગવાને ૨૪૦૦ માઈલ લગભગની ચલ પકડ ચેલા માટે કરી. શાસ્ત્રકારો જેને ઉદ્ધારની જહેમત ગણાવે તેને તેવા વિરાધીઓખાલીશેા લાભની દૃષ્ટિ જણાવે છે. પણ તેના કહેવાથી ગુરુએ તે કાર્ય કરતાં અટકવાનું ન હોય. જે નીકળવા માગે તેને છના છટકામાંથી કાઢવાવાળા તે ગુરૂ કહેવાય. છથી છટકવું તે ધર્મ, એમ શુદ્ધ દેવ ગુરુ ધમ એનું સ્વરૂપ કહ્યું.
૨૪૯
હવે લાકેત્તર મિથ્યાત્વ અહીં આવે છે અને તે એ કે—છમાંથી છટકેલા દેવ છમાંથી છટકવા માગતા ગુરુ, છથી છટકવું તે ધર્મ. તે ત્રણથી છક્કાનું પાષણ માગે તે લેાકેાત્તર મિથ્યાત્વ. સુધરેલા ઢંગ બહારથી છટકવાની વાત જણાવે, અને કાળજામાં છઠ્ઠો માંડવાની વાતનું ઘડતર ઘર્ડ, આવાને સફેદઠગ ન કહેવાતા શું કહેવું? છક્કામાંથી છટકેલાના ભાગે જે છકકુ તૈયાર કરવા માંગે તેમને કેવા કહેવા ? છના છક્કામાંથી છટકેલાને સાધન ખતાવી છક્કાનું પાષણ કરે તે સફેદ ઠગ. અભવ્ય મિથ્યાર્દષ્ટિ એ શુદ્ધ-દેવ, ગુરુ, ધર્મ કે જેઓ છક્કામાંથી છૂટેલા છે તે દ્વારાએ સ'સાર અને વિષયાનું આરાધન કરે છે. તે સફેદટંગ. છક્કાથી છૂટેલાના ભાગે સંસાર આરાધન કરવા-માગે તે સફેદ ઢંગથી પણ વધી જાય છે. જેતીના ભાગે ફ્રેવદ્રવ્યના ભાગે, ગુરુની હીલના કરીને, ધનું નુકશાન કરીને, આર્થિક કૌટુ ખિક દેશીય કારણાને પેષણ કરવા માંગે તેને કેવા ગણવા ? દેવાદિકનું આરાધન કરે પણું મનમાં સ'સારનું પાષણ માંગે. આવા પ્રકારના વર્ગમાંથી આ આત્મા કયા વર્ગમાં છે તે તપાસેા. જ્યારે ખર્ચો માટું થાય ત્યારે આખરૂના ખ્યાલ આવે. આખરૂની કિંમત થયા પછી તેને આહારાદિકની દરકાર હાય નહિ, તેવી રીતે ધર્મની કિંમત સમજવા લાગે તેને આહારાક્રિક છ ની કિંમત ન હાય, બલ્કે ધર્મની જ કિંમત હાય, ધર્મની કિંમત ફાયદા ધર્મના ભેદ ચામાસી કબ્યા કેવી રીતે જાવાશે તે અધિકાર અગ્રે વર્તમાન,
૧ આહાર, શરીર, ઇંદ્રિય, વિષયા, તેના સાધના, આબરૂ આ છને સમૂહપે છક્કો કહેલ છે.