________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ બીજો
૨૪૭ આંચળમાંથી દૂધ નીકળે છે, શિંગડાથી મારે છે, મેંથી ઘાસ ખાય છે. એમાંથી બે ચાર જણ મુસાફરી કરતાં કરતાં જગલમાં આવી ચડયા. ઉનાળામાં મધ્યાહ્નને વખત હતો. તેથી થાકીને ઝાડ નીચે એક પડયે છે, ત્યાં ગાયો ચરવા નીકળી છે. તે વિચારો બિહામણું રૂપ દેખી વાઘ સમયે કે મને ફાડી ખાશે. બીજાની પાસે તે ગાયે આવી, જાનવર છે પણ તીણા શિંગડા છે તો પેટ ફાડી નાખશે, મારશે તો? પેલો બીજો પણ ભાગી ગયે ત્રીજો મુસાફર પડેલો હતું, તેને ધ્યાને આવ્યું કે પેલા પાયામાંથી જે પૂતલું નીકળ્યું હતું. જેની ઓળખાણ પરદેશીએ કરાવી હતી અને જેમાં નીચે રહેલા આંચળમાં દૂધ હોય છે, તે જ આ ગાય જણાય છે. આંચળ પકડી દૂધ કાઢી પીધું. પેલો બચી ગયે. બાકીના બીજા મરી ગયા ખરી ગાય કામ કોને લાગી? પત્થરની ગાયને પ્રવીણતા ન હતી તેમને સાચી ગાય મળી તે પણ કામ ન લાગી અને અંતે પ્રાણ ગયા સ્વરૂપ જાણવા માટે અસલ કે નકલમાં ફરક હતા નથી. સંસ્કાર ઉભા કરવા માટે સ્થિતિ જાણવા માટે બન્નેમાં ફરક નથી. પથરને વાઘ ફાંફડી ખાશે ? ગામડાંના ભાટ શહેરમાં આવે ત્યારે શહેરના છોકરા રમતની ખાતર ઝાડની છાલ લઈ ને ગાડાંની મળીને સાપ બનાવે. પછી કહે કે આ લાકડું શાનું છે? તે વખતે લાકડું જેવા માંડે અને જ્યાં પેલો બનાવટી સાપ દેખે પછી લાકડું કયાં ફેંકે છે? આ વાતમાંથી લેવાનું શું? પાઘડી કોણે ફેંકાવી? જેડા કેણે ફેંકાવ્યા? સાચા સાપે કે બનાવટી સાપે? કહો ત્યારે વસ્તુ સ્થિતિ આબેહુબ મગજમાં લાવવા માટે સાચા સાપ જેવું જ મળીના સાપે કર્યું.
પ્રશ્ન–આતે ભ્રમ કહેવાયને?
ઉત્તર ભ્રમ અહીં થયો ને ત્યાં કેમ ન થ? બેલો ત્યારે સાપને આકાર સાપની બુદ્ધિને ઉત્પન્ન કરે છે. બિચારાને કેવળ ભગવાનને અંગે દ્વેષ છે ને તેમની પૂજા ઉડાવી છે. હજુ આ મળીને બનાવટી સાપ નચાવે કુદાવે છે અને આ પત્થરની ગાય સાચી ગાયમાં કામ લાગે છે. કારણું સ્વરૂપ સમજવામાં અને સંસ્કાર જમાવવામાં અસલી અગર નકલી ગાયમાં ફરક નથી.
ગાય ગાયની જપમાલા જપે તે કેટલા દહાડે દૂધ નીકલે? તે નમો અરિહતા જ પશે તેમાં શું વળશે? મૂળ ભગવાન વીતરાગ દેવમાં આવેલા ગુણો તે જે ગુણે ભક્તને લેવાના નથી. પિતાના ગુણે ભક્તમાં