________________
૨૪૯
પ્રવચન ૮૦ મું
હા તેમને જૂઠ બેલવાને ત્યાગ છે. તું આને શું કહે છે? “પત્થરની ગાય” ગાય પણ કોઈ પ્રકારે નથી તે પત્થરની ગાય કેમ ? પત્થરને વાઘ કેમ બોલે? બોલ કે જૂઠું બે કે ગાય વાઘ હતા નહીં ને કહ્યું. તારા હિસાબે પત્થરના કકડા બોલવા જોઈએ. કથંચિત ગાયપણું માને, નહીંતર મહાવ્રત ફર ઉચ્ચરે. ગાય વાઘ તે બે શબ્દ તે પિતે જ વાપર્યા કે નહિ? પત્થરની ગાય પત્થરનો વાઘ કેમ છે ? બીજી બાજુ પત્થરની ગાય દૂધ કે કેમ? આ ભરમાવનારા દષ્ટાંત છે.
સાચી ગાયને જે દેહી લીધી હોય તે દેડ્યા પછી શું મળે? હવે તે નવું દૂધ આવે ત્યારે મલે, કારણ ગામમાં દૂધ રહ્યું નથી. તેવી રીતે તારા હિસાબે અને દષ્ટાંતે આ તીર્થકર સાક્ષાત્ હેય તે એકને કેવળજ્ઞાન મળી જાય તે બીજાને કેવળજ્ઞાન મળે નહિં કેમ? પછી તીર્થકર કેવળજ્ઞાન વગરના. અહીં વિચારો કે-જેને એક વખત દેહી લીધી એટલે એ ગાયમાં દૂધ નથી. ને બીજાને દુધ મળતું નથી. સ્થાનકવાસીઓને કહેજે કે-ગાયનું તમારે દૃષ્ટાંત લગાડવું હોય તે તીર્થકરના ભકતો પાછળથી આવ્યા તે ઘસતે હાથે પાછા જવાના એમ ?
પત્થરની ગાયને જાણકાર સાચી ગાયથી દૂધ મેળવે.
સાચી ગાય દૂધ દે તેના કરતાં પત્થરની ગાય જાણવાવાળાને જ સાચી ગાય દૂધ દે. પિોલીસ ચેરને પકડવા માટે ચારે બાજુ ફરે છે. ચારને નજરે દેખે છે, પણ ચારને ફેટ પિોલીસ પાસે ન હોય ત્યાં સુધી સાક્ષાત્ ચિરને પકડી ન શકે. બલકે વારંટ હાથમાં વા ખાય. સાક્ષાત ગુનેગાર ઉભો છે, તે કયા સાધન દ્વારા ધરપકડ કરવી ? એકલે સાચાને મળેલ ચોર સબિતી ન હોય તે ઘેર જાય. પથરની ગાય જાણવાવાળે તેજ સાચી ગાયમાંથી દૂધ કાઢી શકે. પહેલાં તમે કઈ ગાયને ઓળખી શક્યા છે? ચેપડીને ચિત્રોથી ગાયે સિંહે અને વાઘના ચિત્રામણે, અરે રબારીના છેકરાએ પહેલાં માટીની ગાય બનાવે છે. ગાયના ચિત્રામણથી માટીની ગાયોથી ગાયની ઓળખ મેળવી તે સાચી ગાય ઓળખી જેમ એક દેશમાં મૃદુલ ગાયો નથી. તેમાં પથરની ગાયનું પૂતળું નીકળ્યું? બધા પૂછે છે કે આ કર્યું જાનવર? કારણ કે ત્યાં ગાયની વસ્તી નથી. દુર દેશના મુસાફરે ઓળખાવી કે અમારે ત્યાં આવા આકારવાળા પ્રાણીને ગાય કહે છે અને આ