________________
ર૫૧
આગમઢારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે આદિ ઉત્તમ સ્થિતિમાં તૈયાર કોણે કર્યો? જગતના વ્યવહારે. જન્મથી કેઈ બાહોશ હોતો નથી, અવિવેકી અણસમજુ હોય છે. તેથી બાળકની બુદ્ધિની કિંમત ગણાતી નથી. બાળક દુનીયાને ભાર રૂપ ગણાય છે. બાળક પાત્ય છે, તેને પાલક ગણતા નથી. ઈશ્વરે તમને પાલ્ય સેંગ્યો. પાલક ન સોંપ્યો. જે પાલ્ય ઈશ્વરે સોંપ્યો ને પાલક પિતાની મેળે અગર જગતના વ્યવહાર કર્યાથી થયા. વધારે કોણ? ઈશ્વર કે જગતને વ્યવહાર. સીધી રીતિએ મોટે કેશુ? કહેવું પડશે કે પાલક છતાં પણ જે ઓ ઈશ્વર કર્તા માને છે. તેમને પૂછીએ કે, પાલ્ય તરીકે અણસમજુ અજ્ઞાની બાળકને ઈશ્વરે પેદા કર્યો તે માલિકી કોની? જેની જે જમીન તરફ ઝાડ હોય પણ જે ખેતરમાં મૂળ હેય, મૂળમાં વધારે તત્વ ન હતું પણ તેના માલિક તે મૂળ જેની જમીનમાં હોય તે જ. ઈશ્વર કર્તા માને તેમને કહીએ છીએ કે આનું મૂળ પરમેશ્વરને ત્યાં, જેનાખેતરમાં ડાળ આવી ને ફળ ચૂંટીલે તે તે ચોર ખરે કે નહિ? તે તેવી રીતે અણઘડ આત્માને ભલે ઉત્પન્ન કર્યો હોય અને તે તમારામાં માટે થયે હેય તે તમારા માટે તેનો ઉપયોગ કરવામાં આવે તે ઈશ્વરની ચોરી કરી કે નહિં? વ્યવહારથી સામાયિકાદિક પ્રતિક્રમણ પૌષધ પ્રભાવના બધું કરીએ પણ તે બધું પાણીયારણની વાત જેવું છે. પાણુનું બેઠું લાવનાર બાઈ સહીયર સાથે વાતો કરે, માથું હલાવે, શરીર ચલાવે પણું લક્ષ્ય બેડા તરફ. તેવી રીતે તમે સામાયિક પડિકમણું પોસહ કરો છતાં ચિત્ત કયાં ? આહારાદિ પાંચ અને છઠ્ઠી આબરૂના વિષયમાં. પૂજા પ્રભાવના પૌષધ કરીએ પણ લક્ષ્ય છના છક્કામાં છે. છના છક્કામાં આત્માને જેટલું પરોવે તેટલા તમે ઈશ્વરના ચાર ખરાકે નહિં? જેઓ આત્મા ઈશ્વરને કરેલે માને છે તેમને માટે આ જણાવ્યું છે. પિતાની કમજાળ તેડવા બીજા સમર્થ બની શક્તા નથી
જેનશ સ્ત્રની અપેક્ષાએ આ આત્મા કેઈની કરેલી ચીજ નથી. આત્માએ પિતે પણ પિતાને બનાવ્યો નથી. જે ઈશ્વર અનાદિકાળથી છે તેવી જ રીતે આત્મા પણ અનાદિકાળથી છે. આત્માને બનાવ્યો કોણે? જો એમ માનીએ તે ઈશ્વર કયાંથી બચે? મારા માબાપને માબાપ જોઈશે કે નહિ? ઈશ્વરને બનાવવા માટે કઈ પરમેશ્વર જોઈશે કે નહિં? જેમ પરમેશ્વર ઈશ્વર એ હંમેશનો રહેલો જ છે, કોઈને બનાવેલો નથી. તેવી રીતે આ આત્મા શાશ્વત હંમેશને છે. છતાં આત્મા પિતાની