________________
રપર
પ્રવચન ૮૧ મું
કિંમત સમજે નહિં ત્યાં સુધી આ આત્માને પોતાની મરજી મુજબ વવાને હક નથી. શરીર આપણે વધાર્યું. પાલ્યુ. પેાધ્યું ટકાવ્યુ છે, આ બધું કર્યા છતાં શરીરની કિંમત ન સમજે તે તે મનુષ્યને શરીરની વ્યવસ્થા કરવાના હક નથી. ગાંડાને આપેલી સ્વતંત્રતાનું ભયંકર પરિણામ આવે. કઈ વખત ઘરને લાહ્ય લગાડશે ? તે-લાજ ખાતર ગાંડાને સ્વતંતા અપાતી નથી. તેવી રીતે આત્મા પાતાના સદુપયાગાદિકને અગે આવતા પરિણામથી સાવચેત છે કે નહિ' ? સાવચેત ન હેાય ત્યાં સુધી તેને અપાતી સ્વતંત્રતા શુ' કરે ?
દુનીયામાં ગાંડા મનુષ્ય જડ પદાર્થોને લાહ્યથી સળગાવે છે અને તેને એલવનારા પાર્થ પાણી ધૂળ વિગેરે તેને મળી રહે છે. આત્મા જે લાઈ લગાડે છે તે બહારના જડ પદાર્થોથી આલવાતી નથી. આત્મામાં ક્રાવની લાઇ સળગી તે શાથી એલવાય ? પારકે ઘેર ને પેાતાના આત્મમાં પણ લાઇ લગાડે છે. પેાતે ક્રોધમાં ધમધમ્યા તે વખતે આગ કાને ત્યાં સળગી ? ગાંડા માણસ મરી જવા દીવાસળી સળગાવે તે તેની પાસેથી તે લેવા માગે તે વખતે કેટલી મુશ્કેલી પડે છે. તેવી રીતે આ આત્મામાં આપણે પેાતાને બળી મરવામાટે આપણે પેાતે જ ઉભા કરેલા ક્રોધને કાકડા જ્ઞાનીને ખંધ કરવા પડે છે. તે વખતે જ્ઞાનીને નવનેજા પાણી ઉતરે છે. જો જ્ઞાનીએ બીજાના ક્રોધ કાકડા પડાવી લેવા, ક્રોધ દિવાસળી ખૂઝાવી દેવા, તાકાતવાળા હાય તે આપણામાંથી એક પણ સંસારની જાળમાં હાત નહિં. દુનીયામાં ચાહે જેટલુ ડહાપણુ વધારે છતાં ડાહ્યો માણુસ એક એ પાંચસેને પૂરા પડે છે. પણ એ ગાંડાને જાળવી શકે નહિં. ગાંડા એ હાય તા ઝળવનારા ડાહ્યા બે જોઇએ. તી'કરમાં તાકાત એટલી બધી છે કે કાચી એ ઘડીમાં જગતના અન તાન ત જીવાની કર્મની જાળને જાવી નાખે છે. જ્ઞાની પુરુષાના આત્મામાં એવી જબરજસ્ત તાકાત છે કે જે તાકાતથી કાચી એ ઘડીમાં ૪૮ મિનિટમાં જગતના એકેન્દ્રિય, એ ઇન્દ્રિયાદિવાળા હેાય તે સર્વ જીવાની કમજાળ જલાવી નાખે છે. આટલી તાકાત છે પણ અડચણ એક જ, પારકા આત્મામાં રહેલી જાળને જ્ઞાની પશુ આલવવાને શક્તિમાન થતા નથી.
ક્રાય દાવાનળ ઓલવવાના ઉપાય
આગ લાગે તે જગા પર દરિયાનું પાણી આવી જાય તેા કાઈ પણુ