________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી–વિભાગ બીજો
૨૫૩
જગ પર આગ ચીજ રહે નહિં. પણ આગની જગો પર બધે દરિયો આવતું જ નથી. જીવોમાં રહેલો ક્રોધ દાવાનળ કર્મની કઠિનતા રૂપ દાવાનળ છે, ત્યાં સર્વજ્ઞને આત્મા પણ કામ કરી શકતું નથી. નથી તે સર્વને આત્મા કેધ દાવાનળમાં આવતે, નથી સર્વને આત્મા ત્યાં જતે. તે ક્રોધ દાવાનળ શાંત શી રીતે થાય? દરિયે ઉછળતે હેાય તે વખતે જાણે દુનીયાની આગ બૂઝાવી દેશે એમ માલમ પડે, તેવી રીતે સર્વજ્ઞો ભાવદયામાં આવી જાય. વસ્તુતઃ હદયમાં વિચારે કે–આખા જગતના દુઃખાને નિર્મૂળ કરી નાખું. આવા સર્વઝના ઉછાળા હોય છે, પણ જે દરિયાના કાંઠે આવેલા હોય તેને જ દરિયાના મોજાં અસર કરે છે. એવી રીતે સર્વજ્ઞને હદયમાં ધારણ કરનારાઓની ક્રોધ વાળાએ જ જ્ઞાનીથી ઓલવાય છે. જેઓ સર્વજ્ઞના શાસનરૂપ દરિયાના કાંઠા પર આવ્યા નથી, દરિયાની હવા પણ જ્યાં આવી નથી, તેમના વચનની છાયા જે આત્મામાં આવી નથી, તે આત્માની ક્રોધરૂપી જવાળા કેવી રીતે બૂઝાવવી? ગાંડાએ સળગાવેલું બૂઝાવી શકાય. કદી સળગી ગયું તે ફેર તૈયાર કરી શકાય, સળગાવવાનું સાધન ગાંડા પાસેથી ઝૂટ તો બંધ થાય, પણ શાંતિનું પાણી છાંટે તે સેગણું ઝળે. એ ક્રોધઝાળથી જે બળી ગયું એ ફરી તૈયાર કરવા કોઈ સમર્થ નથી. ગાંડાએ બાળેલું બે દહાડા કે બે મહિનામાં તૈયાર કરી શકે પણ અવ ચંડા આત્માએ સળગાવેલું કઈ પણ રીતે તૈયાર કરી શકીએ નહીં. વાંદરો ઘર કરવા તૈયાર નથી પણ ભાંગવા તૈયાર છે. તેવી રીતે આ આત્મા પોતાના ફેધને મારવા તૈયાર નથી, પણ બીજાના ક્રોધને ઉદીરવા તૈયાર છે. જે દરેક મનુષ્ય એટલું ધ્યાન રાખશે કે શાહુકારી ખરી ક્યાં છે? જે વખત ક્રાઈસીસ-નાણાંભીડ આવે કે જે વખતે નાણાંની છૂટ ન હોય તે વખત લેવડદેવડ ન કરે તે તવરૂપ નથી. ના ગાંની ભીડ વખતની જેમ છોકરા પરીક્ષક આગળ ઉભા રહે ને સવાલને જવાબ ન આપે તો તે પાસ થવાને લાયક બની શકે નહિં. જેમ છેક પરીક્ષક આગળ ન બોલે ને બારે મહિના જવાબ આપે તેની કિંમત નથી ? સીપાઈ હલ્લા વગરના સમયે હથિયાર રાખે અને હલા વખતે તેનો ઉપયોગ ન કરે ને બારે મહિના હથિયાર બાંધીને ફરે તે સિપાઈની કિમત કેટલી? તેવી રીતે આપણા આત્મામાં વિચારી . આ વચન કોણ નથી જાણતા કે “ક્રોધે ક્રેડ પૂરવતણું, સંજમ ફળ જાય રે આ ગાથા કોની પાસે નથી ? ક્રોધ વખત આ વાક્ય યાદ કરો છો ?