________________
પ્રવચન ૮૦ મું તનતુંડ મહેનત દયામાટે કરવી જ પડે અને તે જ દયાળુની કટિમાં આવી શકે. તેવી રીતે શુદ્ધ ગુરુ તેઓ જ કહેવાય કે જેઓ છએના સકંજામાંથી નીકળે અને નીકળનારને તનતોડ મહેનત કરી કાઢવા મથે, બકે છએના છકકામાંથી ભવ્ય જીવને કાઢવા તનતોડ મહેનત કરે. જગતે કયા ગુણને અવગુણ તરીકે નથી ઓળખાવ્યો?
દુનિયામાં તે ક્ષમા કરે તે સામર્થ્ય વગરને, માનરહિત થાય તે સંવગરને, માયા રહિત થાવ તે બુદ્ધિ હીન, લોભ રહિત થાવ તે હાડકા ભાંગેલો છે એમ કહેવાય. દુનીયાએ કયા ગુણને અવગુણ તરીકે નથી કર્યો. એવો એક પણ ગુણ નથી કે જે દુનીયાએ અવગુણ તરીકે ન આંક હોય. વીતરાગપણું તેમાં તો કશે સવાલ નથી ને? છતાં પણ દુનીયાએ એને પણ અવગુણ બનાવ્યો. વીતરાગ એટલે રાગદ્વેષ એકે નથી, એની આરાધના કામની શી? રાખોડામાં ઘી નાખ્યું તે શું ફાયદો? ખેડામાં ઘીથી ફાયદે હેય તે જ વીતરાગની સેવાથી ફાયદો થાય. ખરેખર જયાં ગુણને અવગુણ કહેવો છે પછી ત્યાં સત્યાસત્યની પરીક્ષા શી?
દેવને વીતરાગ માની બેઠા તે ફળ કયાંથી મેળવશે ? વીતરાગ સરખો અસાધારણ ગુણ તેને પણ દુનીયા કલંકિત કરવા ચુકતી નથી. સમાધાનને પણ સજજને ધ્યાનમાં લે છાપાવાળા છબરડા વાળે તે છકેલ છોકરાને તત્ત્વ તરીકે વસે. એનું સમાધાન સાંભળવા પણ તૈયાર નથી. આ વીતરાગપણને અવગુણ કહેનારને સમાધાન આપે તે પણ મંજૂર કરવું નથી. અહીં લાયક નાલાયકની ઓળખાણ થાય છે. અણુસમજ થી બે હોય તે પણ સમાધાન સાંભળવા તૈયાર હોય તે લાયક, પણ જેઓ સમાધાન સાંભળવા તૈયાર નથી અને સમાધાન સાંભળવા જાય તેને માટે નાત બહારની વાતો કરનારા નાલાયકપણાની કેટિને ઓળંગી ગયા છે. સમાધાન સાંભળવું, એ ઉપર વિચાર કરો, સત્ય માલમ પડે તો ગ્રહણ કરવું તે દશા કયાં? આજ વાત ધ્યાનમાં લેશો એટલે શાસ્ત્રકારેને શાસ્ત્રોથી કેટલાક શ્રોતાઓને નાલાયક ગણવા પડયા છે. સમાધાન સમજ્યા છતાં મ ન તયાર ન હોય તેમને નાલાયક સિવાય કઈ કટિમાં મૂકવા? ફેટે પડાવનાર કઈ હિંસા નથી કરતે ?
વીતરાગના માર્ગથી પતિત થએલે સમાધાન સાંભળવા તૈયાર ન