________________
૨૪૨
પ્રવચન ૮૦ મું
આ જીવ કયું કરે છે? જેમ આપણે બચ્ચાંને આહાર શરીરાદિ તરફ દેરાયેલ હોય તે વખતે તેને આબરૂ એક સુંદર ચીજ છે એમ સમજાવીએ તો આબરૂ ચીજ જ્યારે સમજે? જેને એ વિચાર રહે કે આબરૂ રહે તે રહે પણ મારે તે ખાવું છે, શરીર સાચવવું છે, ઇંદ્રિયને પિષવી. છે, વિષયો ખસેડવા નથી અને વિષયના સાધને પકડી રાખવા છે. આને આબરૂની કિમત સમજાવી શકે ખરા? બચ્ચાં પાસે આબરૂ નિશ્ચિત કરાવનારો બેવકૂફ કહેવાય. ગેલઈયાને હરામથી ખાવાને હરામચરક હોય. જેને હોય તેને ઘેર પૂરતી સામગ્રી હોય છતાં ગોલાઈથામાં ખાવાને જ રસ લાગે છે. તેવી રીતે નાના બચ્ચાંને આબરૂની તેવી કિંમત લાગી નથી, જેવી આહારદિકની કિંમત લાગે છે. તેવી રીતે ધર્મને માને છે પરકાદિક સમજે છે પણ ધર્મ બનવા હોય તો બને પણ આહાર શરીર ઇંદ્રિય વિગેરેમાં બીલકુલ ખામી આવવી ન જ જોઈએ. ધર્મ મુદ્દલ નાશ પામે તેની મને ફીકર નથી, પણ ઇંદ્રિયાદિકમાં ખામી બીલકુલ ન આવવી જોઈએ. આવી સ્થિતિ હોય ત્યાં તમારામાં ને બાળકમાં ફરક નથી. ધમ અધમમાં આ જ ફરક છે. આ છ વિષયે પકડીએ છઠ્ઠો વિષય દુનીયાની જશકીર્તિ. આપણે બચપણથી આગલ વધ્યા છીએ એટલે આ પાંચને સારા ગણીએ છીએ અને મોટા થયા એટલે છઠ્ઠી આબરૂ એ પણ કંઈક ઠીક ગણી. આપણે ધર્મ શબ્દ સાંભળીએ તેને ફાયદા ફળ અને ઊંચી સ્થિતિ ધ્યાનમાં લઈએ તે પણ છના છક્કામાંથી ખસવું નથી. તેમાં રહ્યા થકાં ધર્મ બને તો ભલે બને, એમાં જરાયે ઉણપ ન આવવા દેવી. ચાહે તો મિથ્યાત્વી કહ, અણસમજુ કહે કે અધર્મી કહે. તે ખરૂં, પણ આ છને કોઈ પણ ભોગે રક્ષિત કરવા. જેમ પિલું નાનું બચ્ચે કોઈ પણ ભેગે પાંચને રક્ષિત કરવા માંગતું હતું તેવી રીતે કઈ પણ ભોગે તમારે છને સજજડપણે પકડી રાખવા ઉદ્યમવંત રહે છે. લૌકિક મિથ્યાત્વ
ધર્મ કરે એ કબૂલ કરવાની ના નથી છતાં આગળ કહેલાં છઠકને કેઈ છે છેડશે નહિ તે ધર્મ કરવા તૈયાર છું. મિથ્યાત્વી કાંતે અધમી કહે, ચાહે જે કહો તે બધું ખરૂં. જેમ બચ્ચાએ આબરૂની કિંમત ગણું નહિં પણ આહારદિક પાંચની કિંમત ગણ, તેમ તમે આહારાદિકની કિંમત ગણું નહીં પણ આબરૂની કિમત ગણી. તેવી રીતે છએની કિંમત