________________
પ્રવચન ૮૦ સુ
સંવત ૧૯૮૨ શ્રાવણ સુદી ૧૦ ગુરૂવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે આ સંસારમાં રહેલા જીવાએ વ્યવહારમાં કાયદામાં કે શાસ્ત્રમાં એક સરખી રીતિ કબૂલ કરવામાં આવી છે કે-વસ્તુ માલિકીની છતાં કીંમત સદુપયેગાદિક પરિણામા ધ્યાનમાં રહે નહિ, ત્યાં સુધી પેાતાની માલિકીની વસ્તુની વ્યવસ્થા કરવાને હક નથી. તેમ ધર્મની કિંમત સદુપયાગાદિકને ધ્યાનમાં લઈ શકે નહિં ત્યાં સુધી ધર્મની વ્યવસ્થા કરવાના હક કાઈ ને મલે નહિ'. જેમ ખચ્ચાંને નાનપણથી ખાવાપીવાની ટેવા પડે છે, તેમાં કાઇને કંઈ પણ શીખવવું પડતુ' નથી. મીઠે રસ દેખીને ખાઈ જશે ને કડવા દેખીને કાઢી નાખજે એવું કાઈ માતાપિતાએ શિખવ્યુ નથી. રસનાના વિષય આપે।આપ જાણે છે. તાપ લાગે ત્યાંથી ખસી જવુ', ટાઢ લાગે તા એઢવુ. એ વિચારા કેાઈના શીખવેલા આવ્યા નથી. દુઃખ લાગે તા રાવુ' એ કયા મા આપે શીખવ્યું? ખરામ શબ્દમાં ઉદાસીન થવુ, સારા શબ્દમાં ખૂશ થવુ એ કેણે શીખવ્યુ.. ઈંદ્રિયાના વિષાએ ઇંદ્રિયાએ આપોઆપ 'ઘરી લીધા છે. તેથી કહીએ છીએ કેં-જીવને ખારાક શરીર ઇંદ્રિય તેના વિષયે તેના સાધના આ પાંચ ઝંખરા વળગેલા છે, તેને માટે કેાઈને કઈ કહેવુ પડતુ નથી. સુખમાં ખૂંશ થવુ-દુઃખમાં નારાજ થવું એ કેણે શીખવ્યુ? બચ્ચાંઓની આ પાંચમાં પ્રવૃત્તિ દેખીએ છીએ અને ખાવાનું મળે કે ઝટ માં ખાલશે ને ચૂંટી ભરીએ તા રાવા મંડે છે, એ કોણે શીખવ્યુ'? પ`પાળવાથી સુઈ જવાનુ` કાણું શિખવ્યુ` ? એ પાંચ વસ્તુ ખચપણથી માબાપની શિખામણુ વગર આ જીવને વળગેલી છે. માટા થઈને ખેારાક શરીર ઇંદ્રિયાદિકના સુધારા કર્યાં. બચપણમાં વાવેલા વૃક્ષેાજ ઉછર્યાં જાય છે. સામાન્યથી ખળકમાં તે આપણામાં ફરક કયા ? વસ્તુ નથી કરી પણ રીતિ ફરી છે. ધર્મી-અધર્મીના તફાવત
પેલા પાવી શકતા ન હતા, તમે પકાવીને વાપરે છે, એ ઇંદ્રિયાના વિષા જેવા દેખાતા હતા અને તે તમે લાવીને આપતા હતા, અગર તેના સાધના બીજા પાસે દેખાતા હતા. તે આજીજીપૂર્વક માંગી લેતા હતા. તેને તે વખતે મેળવવાની તાકાત ન હતી. આ પાંચ સિવાય છ' કાર્ય
ફા. ૧૬
ツ