________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૩૮ પેટના પુત્રના ભેગે પારકા દત્તક પુત્રથી વંશ વૃદ્ધિ ઈચ્છનાર સ્પણ ન ગણાય | મુખ્યતાએ મોક્ષનું લિંગ તે આજ, સ્વલિંગ સિધ્ધ, પણ ગૃહલિગે અને અન્યલિંગે પણ મોક્ષે જાય. જ્યારે એને મોક્ષનું જ લિંગ માન્યું. તીર્થંકરેએ અને ગણધરોએ એ સ્વીકાર્યું અને પુણ્યાત્મા વિગેરેએ રજોહરણાદિકને જ મોક્ષનું લીંગ માન્યું છે. શાસ્ત્રકારેએ વસ્તુતઃ જે આંખની દવા કરવા માટે બતાવી હેય, બીજાથી ફાયદો થયો હોય તેને પણ” શબ્દ લગાડીને અપવાદ કહેવાય છે. સુરમાથી પણ આંખ ચેકખી કરી; તે વાક્યમાં પણ બોલાય છે. કામ પડયું હોય તે જાળીએથી છાપરેથી પણ નિકળાય. “પણ” શબ્દ જાળીયામાં અને છાપરામાં ‘લગાડાય. દરવાજામાંથી નિકળવા માટે “પણ” શબ્દ વપરાય નહિ. તેવી રીતે સ્વલિંગસિદ્ધ ત્યાં પણ શબ્દની પનોતી લાગવાની નથી. પણ શબ્દ
હિલિંગ એટલે ખાડામાં ડૂબેલા ગૃહસ્થ તેનું જ લિંગ. ગૃહિ શબ્દ જ કહી આપે છે કે–ફસામણનું ચિન્હ. દુનીયામાં તમને ભાવતાલ પૂછશે અને અમને શું પૂછશે ? ધર્મનું સ્વરૂપ. તમારૂં ચિહ્ન જ ભાવતાલનું તો તે માટે ગૃહિલિંગ એ આપડી છોકરા વિષય કષાયનું જ આ ચિહ્ન છે અને તેમાં મેક્ષ જાય તો વાંધો શું છે? કંઈ નહિ. અન્યલિંગ એટલે? બીજું પરાયુલિંગ, પરાયું એટલે સ્વમા તત્વ હોય તો પરાયું કેમ કીધું? અન્ય સંસારમાં ફસાવનાર, રૂલાવનાર બાવાને દેખીને “જે નારાયણ કરશો કે “મર્થીએણુ વંદામિ” કરશે? સમ્યકત્વથી વિરૂધ, તેમાં પણ મોક્ષ એટલે લિંગ બીજાનું હોય તો પણ મોક્ષે જાય. પનોતી પશુની સાથે પાના પડેલાવાળાનું ચિહ્ન આલંબન લેનારાને માટે સ્વલિગ, પણ જે સ્વલિંગને ધકકો દે તો પોતાના છોકરાથી વંશ રહે અને બીજાને ખોળે ત્યે તે વંશ રહે તેમાં અડચણ શી? ઘરના છોકરાને મારી નાખે તો અડચણ છે, વંશ તે પિતાથી અગર પારકાથી પણ રહેશે. ઘરના છોકરાએ વંશ રહે તે મૂળ માર્ગ, પારકા છોકરાથી વંશ રહે તે માટે ઘરના છોકરાને છેદ કરાતો નથી. તેવી રીતે અન્યલિંગ સિધ્ધ અને ગૃહિલિંગ સિધ પણવાળા માર્ગ અને તેના ભરોસે સ્વલિંગ જે મોક્ષને હકદાર છેક તેને છેદ કરવા તૈયાર થાવ તો વાક્યર્થ સમજ્યા જ નથી. છોકરા માટે આટલે ઉચાટ શા માટે કરે છે. એ મરી જશે તો બીજો પરા છોકરો દત્તક આવી વંશ રાખશે. એ જશે