________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજે
૨૩૭ જાય. આમ ભેદ નહિં પાડતાં ભેદ કયાં પાડયા લિંગના નામે ચારિત્રના ભેદો છે. ચારિત્રચાવી વગર મોક્ષ મહેલમાં નહીં જવાય. ગ્રહીઅલિગે સિદ્ધ માન્યા છે પણ ભેગીલિગે નથી માન્યા
ગૃહીલિંગ હોય કે અન્ય લિગ હોય કે સાધુ હોય તેને ચારિત્ર ચાવી તો જરૂર જોઈશે. ચારિત્ર ચાવી સિવાય મોક્ષના દ્વાર ખેલવાના નથી. વેષ પહેરવામાં વધારે શું છે ? વેષ પહેરવામાં વધારે નથી પણ તને તે ઘર છોડવું એજ નડે છે. આ વેબ પહેરવાથી બાયડી છોકરા સંભાળી લેવાતા હોય તે તને કંઈ નથી નડતું, કુટુંબ વગેરે છોડવાના છે તે ખટકે છે. અહીં કુટુંબ ના છેડે, રાખવા લાયક માને, પિષણલાયક માને, પિપ્પાને ફાયદો માને, તેવા કેઈ ક્ષે ગએલાને દાખલો શાસ્ત્રમાંથી લાવીશ? અહીં ભેદ લિંગરૂપે છે, માન્યતા રૂપે ભેદ નથી. જેની અન્ય લિંગમાં માન્યતા ફેર હોય તેવા મેક્ષે ગયા હોય તેમ નથી. સર્વવિરતિ તકરારી વિષય નથી. તકરારી વિષય માત્ર વેષનો છે. લિંગ એટલે વેષ. ત્રણ ભેદને આગળ કરનારાએ વિચારવાનું છે કે–ગૃહલિંગ અને અન્યલિંગે સિદ્ધ કહ્યા છે, પણ ભેગીલિંગે સિદ્ધ માન્યા છે? વિધી અપવાદ
ત્યાગ અને ભેગ એ તકરારને વિષય નથી, પણ તમારે ભેખવેષ તકરારી વિષય છે. શાસ્ત્રકારોએ સીધું જણાવી દીધું કે જેને મોક્ષે જવું હોય તેને આ રજોહરણ લેવું, આ રોકડું પરખાવી દીધું. ચારિત્રમાં– ત્યાગમાં અને તે સંબંધની બુદ્ધિમાં મતભેદ નથી, પણ લિંગમાં તમે મતભેદ કર્યો છે. વેષમાં મતભેદ તો તમે કબૂલ કર્યો છે, તે તમે શું જોઈને બોલે છે? શા ઉપરથી માનવું? એક બાઈ એ કઈક બાઈને કહ્યું કે અરે બેન! મારે ધણું એ ચતુર છે કે—પોતાનું લખ્યું પિતે વાચતો નથી.’ તેવી રીતે તારૂં બોલવું તું પોતે સમજે નહિ તે પછી અમારે શું કહેવું? સ્વલિંગ સિદ્ધ નવતત્ત્વને જાણનારો સમ્યકત્વને જાણનારે એ સ્વલિંગ સિદ્ધ શબ્દ વિચારે તે એને ખસેડવા તૈયાર થાય જ નહિ. સ્વલિંગસિદ્ધ એટલે શું? સ્વ એટલે પિતાનું, કોનું? વિચારે અધિકાર કરે છે? સિદ્ધન, સિદ્ધનું પોતાનું લિંગ, ચારિત્રની ચાવી હવે બાજુ પર રાખે. લિંગમાં તું શું બોલ્યો છે? સ્વ એટલે