________________
૨૩૮
પ્રવચન ૭૯ મું
( મા ) મા આલિંગ મા
આ વિવાદ
પિતાનું અને પિતાના લિંગે સિદ્ધિ સિદ્ધિનું લીંગ કયું? તીર્થકર ગણધરે શાસકાના અભિપ્રાય પ્રમાણે એક જ વાત કે મોક્ષે જનારાનું લિંગ માત્ર આ “રજોહરણ જ”. હવે તમે કહી શકશે કે–તે મોક્ષનું લિંગ કબૂલ છે. મેક્ષને આપનારે જ આ વેષ. પણ જેડે અપવાદ તે મૂક્યો છે ને? તેનું શું? સ્વલિંગે મોક્ષે જાય અને અન્યલિંગ કે ગૃહલિગે પણ મેહો જાય તેમાં તમારે વાંધો છે? આ જેવું મેક્ષનું લિંગ છે, તેવા તે બે પણ અપવાદ ભૂત ખરા કે નહિં? અપવાદ પણ અપવાદ ? વિધી અપવાદ. વિરોધી અપવાદ એટલે શું? થોરિયાનાં દૂધથી આંખ સુધરે કે બગડે?
આંખ ખરાબ થએલી છે. તે પટેલ વૈદ પાસે આવ્યું છે. તે બહુ બોલકણે છે. તે કહે છે કે વૈદ્ય? વિદ્ય! દેખતો નથી? પટેલ અકળાય છે, એટલે જેમ તેમ બોલે છે. અંતે વૈદ્ય અકળાયો અને કહે કે થોરીયાનું દૂધ આંખે લગાવ, ઘેર ગયો તુરત જઈને જંગલમાંથી થેરીયાનું દૂધ મંગાવ્યું, આંક્યું, રાતે આંખ ચોકખી થઈ ગઈ. અરે વૈદ્ય વૈદ્ય! લે લે શું? તેને કેરીઓને ટેલે. કાલે દવા તે બતાવી હતી ને થેરીયાનું દૂધ મેં આંખે લગાડ્યું, પણ એથી મટયું? એ બને શી રીતે ? બતાવ કયા શેરીયાનું દૂધ છે? જ્યારે ઘેરીયાને જમીનમાંથી ઉખેડયો છે, તે વખતે તેની નીચે ઘીને ગાડ રહેલો છે. તેમાં ધૂળ ભરાઈ છે અને તેમાંથી થોરી ઉગે છે. થોરીયાની ગરમી ઘીમાં ગઈ. ઘીથી પિષાએલા અને ઉગેલા થેરીયાને લીધે આંખ ચિકખી થઈ, તે કહેવામાં આવે છે કે—ારી પણ આંખ ચોકખી કરે છે. આ વાત આંખની દવામાં અપવાદ ખરે કે નહિં? સુરમ આંખને ચોખી કરે. તેવી રીતે શેરી પણ, આ વાક્ય અપવાદરૂપે ખરું કે નહિ? પણ ધ્યાન રાખો કે–“પણ” શબ્દ પતી લગાડી દીધી. તેવી રીતે અહીં શાસ્ત્રકાર કહે છે કે મુખ્યતાએ તે સ્વલિંગે સિદ્ધ. પણ આ બે લિંગ અન્યલિગે સિદ્ધ અને ગૃહિલિંગે સિદ્ધ એ બે લિંગ. તે અપવાદ છે, બલકે વિરેાધી અપવાદ છે. તે ખાસ ખ્યાલમાં રાખવા જેવું છે.