________________
આગમારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૭૭ આપણે આ પદને ઉપયોગ કેવી રીતે કરીએ છીએ.
આપણામાં વધારે ઉપયોગ કયાં થાય છે? આપણે શી ભાંજગડ? આપણે મહેનત શું કરવા કરવી? આપણે પૂછીને શું કામ છે? આપણે તે “વ સાં' એ પદથી કીલ્લાના દરવાજાના બહાને સમરાંગણને ઉખેડી નાખે છે. આ કિલ્લો કયારે ઉપયોગી? નિરૂપાયેજ ઉપયોગમાં લેવાનો. આ ત્રણ મતે કેવા કહ્યા છે. જે વખતે સિદ્ધાંત પુસ્તકારૂઢ ન હતા, સિદ્ધાંત પુસ્તકારૂઢ થયા પછી કાળીદેવીવાળ -લીપિબદ્ધ એ પીસ્તાલીશ આગમ પંચાંગી સહિત કબૂલ, નિર્ણય પુસ્તકારૂઢ થયે એટલે એક જ સિદ્ધાંત. આખો દેશ પક્ષમાં રહેતા હોય ને કાળીદેવી અગર આ સિદ્ધાંત વિરૂધ્ધ પડે તેમાં કલ્યાણ નથી; એમ ન કરીએ તે આચાર્યોને માની થાકયા હોય તેનું શું કરવું? જમાલી પાંચસોને માલીક હતું તો કેણ સાચો એમ ન કહી શકીએ, પણ કેવળજ્ઞાની પ્રત્યક્ષ હતા તે વખતે પણ જૂઠ્ઠાને જૂઠ્ઠા કહેવા પડતા, તે આપણી પાસે આગમ છે તે હીસાબે જૂઠાને જૂઠા કહેવા. જેમાં સાક્ષી ન મળે તેવા પદાર્થમાં ઉપલું વાક્ય કહી શકીએ. વિપરીત નિર્દેશ કેમ કહો?
. આ વાત શ્રી આવશ્યક સૂત્રથી નક્કી કરી, એવી રીતે શ્રી ભગવતિજીમાં શ્રી ગૌતમ સ્વામીજીએ પૂછ્યું કે “તમેવ સર્ષ” કહે તેને કાંક્ષામહની નહિ તે તેને મિથ્યાત્વને ઉદય નહીં ને? ભગવાન કહે છે કે ના, નહિ. જ્યાં શંકા કક્ષાના સ્થાનમાં મોહનીને પ્રસંગ હતે ત્યાં “તમેવ રસન્ન” કહ્યું છે. આ ઘેરાનો કિલ્લો છે. સમરાંગણમાં ને જઈ શકીએ તે વખતે આ બચાવનું સ્થાન. એ બાને સમરાંગણ ઉડાવી નાખવાનું નહીં. પ્રકરણ લીધું પણ અર્થ કો? અર્થ નિયમિત ન હોય તે પ્રકરણ શું કરશે? પ્રકરણની અપેક્ષાએ શંકાનિવારણને માટે છે એમ માનવું પડે, પણ સૂત્રને અર્થ શંકાનિવારણ માટે જણાવે છે કે નહિ? આ શંકાનિવારણ માટે જ સૂત્ર છે. બીજા રસ્તા ન મળ્યા હોય તે વખતે આ પદ દ્વારાએ શંકાનિવારણ કરવી. પહેલા એ વીચારવાની જરૂર છે કે દુનિયાદારીમાં કે શાસ્ત્રમાં જે બોલાય છે તે પહેલા ૨ કહીને પછી તરત કહેવાય છે. જે લહેણું દહેણું સમજે તે શાહુકાર, ફા. ૧૨