________________
૧૮૪
પ્રવચન છેપ મુ
મીઠી ગાળ છે. એમને કહેનારને પૂછીએ કે તું તારા આત્માને તપાસ કે તુ' ધર્મી કે અધર્મી ? બીજાને અધર્મી કહેવા છે, તેા ધર્મ અધમ સમજયા વગર ધર્મી અધર્મીના ચૂકાદો આપે છે. તા અભયકુમારે મુખ્ય મંત્રીને કહ્યું કે તમને અધર્મી વધારે લાગે છે. પણ મને તા ધર્મી વધારે લાગે છે.
ચાર પ્રકારના સિદ્ધાંત
૧ સ્વતંત્ર સિદ્ધાંત, ૨ સતંત્ર સિદ્ધાંત, ૩ અધિકરણ સિદ્ધાંત અને ૪ અભ્યુપગમ સિદ્ધાંત, આમ ચાર પ્રકારના સિદ્ધાંત જગતમાં છે. જે વાત આપણે જ માનતા હોઈએ, પણ બીજા ન માનતા હોય, વિ અભવીની વાત કરીએ, તે પ્રથમ સ્વતંત્ર સિદ્ધાંત. જૈન માગ સિવાય બીજા કેાઈ દર્શનકારમાં ભવ્ય-અભવ્યપણાના સ્રિદ્ધાંત નથી. સૂક્ષ્મનિગોદના વિભાગ નિરૂપણ તે પણ સ્વતંત્ર સિદ્ધાંત, જે સિદ્ધાંતમાં બીજાના શાસ્ત્રને લાગુ કરે નાહ તે. પાંચ ભૂત છે. પૃથ્વી, અપ, તેઊ, વાઉ ને આકાશ, આ પાંચ ભૂત એ સિધ્ધાંત કેવા ગણાય ? સર્વાંત‘ત્ર સિધ્ધાંત. તેમાં કાઈ વિરૂધ્ધ પડે નાહ, જેથી આ બીજો સત ત્ર સિધ્ધાંત; હવે ત્રીજો અધિકરણ સિધ્ધાંત. એક વાત કબૂલ કરવાથી બીજી અનેક વાતે કબૂલ થાય તે અધિકરણ સિધ્ધાંત. નમો અરિäાળ કહેનારાએ સીધા સિધ્ધાંત તરીકે અરિહ'તને નમસ્કાર થાએ એમ સીધા માન્યું, પશુ અધિકરણ સિધ્ધાંતની દૃષ્ટિએ સિધ્ધિની મૂળ ભૂમિકામાં અરિહતા.
અરિહંતના વ્યુત્પત્તિ અને નિરુક્તિ અથ
જ્યારે એ વિચારીએ ત્યારે અરિહંત કાણુ ? આઠ કર્મને હણે તે અરિહંત, પરીક્ષાની ખાતર કહું છું કે--ખાટા અથ છે. તીર્થંકરા અને સિદ્ધો આ એમાં ભેદ કયા? સિદ્ધ એટલે આઠ કર્મ વગરના અને અરિહત પણ આઠ કર્મ વગરના સિદ્ધ એ એમાં ક્રક કયા ? આઠે કમ–શત્રુને હણનારા અરિહતા હોય તા સિદ્ધો કયા ? પાંચ પરમેષ્ઠિ નહિ, ચાર પરમેષ્ઠિ, અરિહંત તે જ સિધ્ધ ને સિધ્ધ તે જ અરિહં’ત. ત્યારે શું ચાર પરમેષ્ઠિ કહેવાય છે? તે તેને માટે ખૂલાસ