________________
૨૧૪
પ્રવચન ૭૭ મુ
શ્રીહરિશ્ચંદ્ર જેવા કોઈપણ હલકા નથી. સત્યથી તપાસીએ તે એક સત્ય ખેલવાથી આત્માને બચાવી લીધેા પછી આખી દુનીયા ઝહાનમમાં જાય તેની દરકાર ન કરી. કેવળ આત્માના લાભની દરકાર કરવી એ જ ઉત્તમ માને તે જ હરિશ્ચંદ્ર ઉત્તમ ગણાશે. જો હરિશ્ચંદ્રના વૃત્તાંતમાં ભાવદયામાં જે સત્ય તેને ઉત્તમ માના તા જ તમે હરિશ્ચં'દ્રની ઉત્તમતા ખાલી શકશેા. રાજકુટુંબ કેવા વિલાપ કરે છે. રાણી કેવી રીતે વેચાય છે, છતાં છાતી કેવી દૃઢ રાખી હશે ? તમારી અપેક્ષાએ કાળજુ પથરા જેવું ખલ્કે નિર્દય ખરૂ ને ? તમે તેા સત્યના શત્રુ છે, નાહતર દુર્ગુણના રૂપમાં સત્ય કેતી રીતે લાવી શકે ? રાજાના કર્મચારિએ કલ્પાંત કર્યાં તે વખતે હરિશ્ચંદ્રની મક્કમતા કહેવાય કે કઠારતા કહેવાય ? મારૂ વચન કાઈ દિવસ ફેરવીશ નહિ. આ એવ ી કહેવ્યય કે દૃઢતા ? સત્યના રક્ષણની અસર રહી છે પણ કુટુંાની દરકાર કર નથી. એક જીવના સત્યવચનરૂપ ભાવદયાની ગ ત્રણ જગાવી વ્યા નકામી છે.
ઠરાવેા કરી પાતે જ તાડનારા કેવા?
તેવી રીતે ચારીમાં ચતુર રાહિણીયા ચાર. એ ચેરના બાપને પ્રાસકા હતા. વાાઃ સર્વત્ર તિાઃ પાપીએને બધી જગાએ શકા રહે છે. કાઈ જગાપર સાધુ જાય તેા દીક્ષાના વિરોધીને જરૂર દીક્ષાની શંકા જાય. એવી રીતે રાહિણીયા ચારના આપને શકા રાતદિવસ ચાલુ રહી છે કે—કેાઈ વખત શ્રીમહાવીર આવશે તે તેનું વચન સાંભળશે ને આ મારે છેકરા ચારી છેડશે, તેથી આને પ્રતિજ્ઞા કરાવવી, એમ વિચારી તે તેને કહે છે કે—જો તું મારા છોકરા હાય તા શ્રીમહાવીરનુ વચન સાંભળીશ જ નહ. પાપી પતિતાની પ્રતિજ્ઞા કેવી હોય? તારક તીર્થંકરના વચને સાંભળવાનું નશીખ પ્રાપ્ત થયું હાય તેા તે નશીખનુ' નખાદ વાળવા કઈ પ્રતિજ્ઞા કરાવે છે કે—જે પ્રતિજ્ઞા પવિત્ર કાર્ય કરાવવા માટેની ન હોય પણ ઉલટી પાપમાર્ગ માં વધુ પ્રવર્તાવવાની હાય. અમુકાએ ઠરાવ કર્યો કે આવા અદાખસ્ત થયા. વગર દીક્ષા ન થવી જોઈ એ. પણ ઠરાવ કરનારા ઢયાના દાનવાને એ નથી સૂઝતુ' કે આટલી ઉંમર પહેલા પરણવું ન જોઈ એ. આવી નાની વયમાં બીડી સીગારેટ પીવી ન જોઈ એ. પણ રાહિણીયાના બાપની જેમ ઘેર પાપની પ્રતિજ્ઞા હોય જ નહિં, તેમ માત્ર એક જ પ્રતિજ્ઞા હોય કે