________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૨૩૩ દેશમાં જે વખત સંક્રાંતિકાળ હોય, એ સંક્રાંતિકાળમાં આગેવાનોને દેશનિકાલ કરેલા હોય, કેદમાં નાખેલા હોય, તે પણ સંક્રાતિના કાળની વખત જે આગેવાને કેદમાં હોય, દેશનિકાલ કરવામાં આવેલા હેય પણ વખત આવે ત્યારે એજ દેશનેતાઓ–દેશનિકાલ બનેલા, કેદ થએલાઓ અધિપતિના સ્થાને પર બેસે છે. ચાહે તે કેદમાં પડેલે હોય, દેશનિકાલ થએલો હોય તો પણ પિતાના લોહીને-ખુનને ઠંડુ પડવા ન દે, તેવા મનુષ્યો દેશનિકાલ થએલા હોય તે પણ તેમનાં ભેજા જે દેશમાં કામ કરી રહ્યા હોય છે, તેની કીંમત વધારે કે કેદમાં પડ્યા છે તેની કિંમત વધારે ? કેદમાં પડ્યા છતાં દેશ માટે લેહી ઉકળવું તે શ્રી સરદાર સિવાય બીજાથી બનતું નથી. એવી રીતે કર્મ રાજા પાસે દેશવિરતિ સર્વવિરતિ કરનારા બધા સામી હીલચાલવાળા છે. જેનશાસને કર્મ રાજા સામે સંક્રાંતિકાલ શરૂ કર્યો છે. કર્મરાજાને
જુલમ જૈન શાસ્ત્રકારેથી જે ગયો નથી. - પ્ર—સંક્રાંતિ અને બળવે તે બેમાં ફરક છે?
ઉત્તર–હા. બળવામાં જે જગપર આધિપત્ય પણું હોય તે જગોપર ખસેડવું, સંક્રાંતિમાં પિતાનું લેવું અગર પલટાવવું. તે આ જગેપર આપણે કયા મુદ્દો લેવાનો ? અનંત જ્ઞાન-દર્શનમય, અનંત સુખવીર્યવાળા ચિદાનંદ સ્વરૂપ એ બધા ઉપર કર્મરાજાએ કોયડે ફેરવ્યો છે. કર્મના કઠેર કાયદાઓએ-કંગાલ પ્રજા ઉપર કેયડે ફેરવ્યો હોય તે વખતે કેની છાતી ન ભરાઈ આવે? એ કેયડાની ભયંકરતા કઠોરપણું સમજી શકે તેના અંતઃકરણમાં દયા ઉભરાયા વગર રહે નહિં, પછી તે ચાહે તે જગોપર હોય. કર્મના કઠણ કેયડાની કારમી ભયંકરતા વિચારે. ઘાતિકની ભયંકરતા
કાયર ને સંસારની રસિકતા છોડવાની બુદ્ધિ થઈ નથી. સમ્યકત્વ શબ્દ પોકારીએ છીએ, પણ વિચારો કે કમરૂપ કેયડાની ભયંકરતા લાગી નથી. આપણને જે કંઈ ભયંકરતા લાગી છે, તે જેવી મિથ્યાત્વને લાગી છે, તેવી જ આપણને લાગી છે. મિથ્યાત્વી કરતાં
એક અંશ પણ વધારે તમને ભયંકરતા લાગી નથી. નરકના દુઃખોથી મિથ્યાત્વી ડરે છે, દુર્ગતિના દુઃખોથી, શારીરિક દુઃખોથી, કૌટુંબિક