________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
रेड
અચાવવાને લાયક છે. રાજા મ`ત્રી જ'ગલમાં રખડતાં તરસ્યા છે. કાઈ જગેાપરથી મ`ત્રી પાણી લાવ્યેા છે. પેાતાની જિંદગીની દરકાર ન કરતાં, રાજા મૂરર્છા ખાઈને પડયા, પ્રધાન સાવચેત થયા અને રાજાને પાણી પાયું અને ઉઠતાં ખેલ્યા કે મારૂ જીવન ટકાવનાર આ પ્રધાન છે, શહેરમાં આવ્યા પછી પ્રધાન એવા ગુન્હામાં સપડાએલ છે કે જેમાં કાયદાથી દેહાંત દંડની સજા છે. છતાં, રાજાએ એજ કહ્યુ કે માર્ જીવન ટકાવ્યુ છે એ ખાતર હું તેને માર્કી આપું છુ'. એ દેહાંત દંડમાં આવે તે પણ માફી મળે. સમ્યકત્વ કાચી મેઘડી લઈને પછી વિરૂદ્ધ વર્તાવ કરા, સમ્યકત્વ પામ્યા પહેલાંના વર્તાવા અને પછી કરેલા વર્તાવાને સમ્યકત્વ રફે દફે કરી નાખે છે. ગોશાળાને સમ્યકત્વ મરતી વખતે થયું. ભગવાન પર તેજો લેશ્યા કયારે મૂકી. પહેલાં ત્રણ જગતને પૂજનિક તીર્થંકરને ઘાતકી રીતે મારવા તૈયાર થયા. ભાવ તીર્થંકર કેવળજ્ઞાન દશામાં એવાને ઘાતકી રીતિએ બાળી નાખવા એ શુ ? ઘાતકી રીતિએ બાળી નાખવા તૈયાર થએલા તેને કેટલા સ`સાર રખડવા જોઈ એ ? એવા ક્રૂર દુષ્ટ આત્માને પણ છેલ્લા વખતે સમ્યકત્વે ઉદ્ધૃરી લીધા. સમ્યકત્વની પહેલાંના દુષ્કર્મો અને પછીના દુષ્કર્મો કહા કે અનેક કર્મો કર્યા હોય છતાં પણ સમ્યકત્વ પાતાના ધર્મ ચૂકતા નથી.
સામ્યકત્વની જઘન્ય આરાધના ૮ ભવમાં મેક્ષ આપનાર થાય.
આવતા ભવ. માટે જ આયુષ્યના બંધ હોય છે. આયુષ્ય ઓછું થાય પણ ગતિ પલટાય નહિં. મૂળ વાતમાં આવેા. સમ્યકત્વ એવી અપૂર્વ ચીજ છે કે—જે ચીજ પહેલાં સંસારમાં કરેલાં ઘારમાં ઘાર કૃત્ય હોય તેની જડ ઉખેડી નાખે છે. સમ્યકત્વ પામ્યા પછી પડી ગયા ને ઘારમાં ઘાર પાપ ઘણાં ભવા સુધી કર્યા હોય તેા પણ સમ્યક્ત્વની તાકાત છે કે--એને અર્ધ-પુદ્ગલથી વધારે રખડવા દે નહિં, ચાહે જેવા ઘારમાં ઘાર અકૃત્યા, ચાહે જેટલા ભવ સુધી ચાહે તેવા કરે તે પણ સમ્યકત્વની તાકાત છે કે—અ પુદ્દગલમાં માક્ષ આપે. જે પ્રશમરતિમાં અને શ્રીભગવતીજીમાં જણાવ્યું છે કે— એકલા સમ્યકત્વની જઘન્ય આરાધના પણ આઠ ભવમાં માક્ષ દે છે. આ ઉપરથી સમ્યકત્વની તાકાત કેટલી છે એ સમજી શકીએ છીએ. ઘણા ભવ સુધી ક્રૂર કર્મ કરનારા તેમને પણ સમકીત મેાક્ષ મેળવી આપે છે, તા તેવા કમે રહિતને તેા જલદી મેળવી આપે છે, સમ્યકત્વની