________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૫
તમે બધું કરો તેમાં મારે વાંધો નથી. મારે વાંધો માત્ર શ્રી મહાવીર ભગવાનનું વચન સાંભળવામાં પૂરો વિરોધ છે. ચેરીમાં સહકાર લુચ્ચાઈમાં ભાગલાગ અને લબાડીમાં શાબાશી દેવામાં વાંધો નાહ. વાંધો માત્ર ભગવાનનું વચન સાંભળવામાં. દુનીયામાં આટલા ઉછું ખેલ વર્તાવ ચાલે છે તેમાં વાંધો નથી, એને માટે કો ઠરાવ કર્યો? એ બધા હૈયા વગરનાને તો ખુરશી પર બેસી ઠરાવ કરાવવા છે ને ખુરશી. ઉપરથી ઉતરી તુરત જ ભાંગવા છે. એક સંગ્રહસ્થાના પ્રમુખપણ નીચે વૃદ્ધવિવાહ ન કરવો એવો ઠરાવ થયો ને પ્રમુખે પોતે જ બલકે સાથે બેસવાવાળા અને તાળીઓ કૂટવાવાળાએ વૃદ્ધવિવાહ કર્યો. મા-મામા અને માસીની ઘરમાં રહેલી બેન બેટીને ઉપાડી જવી તેમાં ઠરાવ કર નથી. માત્ર દીક્ષામાં ઠરાવ કરે છે. રોહિણીયાના બાપને ચોરીને હિંસાનો. લોકોના ત્રાસનો વાંધો નથી, માત્ર ભગવાનનું વચન સાંભળવું નથી. અજ્ઞાન છોકરા માબાપને આધીન, છોકરાઓ બીજી દશાને જાણનારા હોય અને તેથી એ રસ્તે જાય તેમાં આશ્ચર્યની વાત નથી. છોકરાઓ માબાપને હિતિષી ગણે. નામચીન ઝવેરી સાચા હીરાને બદલે સાકરના હીરા ઘાલી દે, તેમાં છોકરે શું કરે. બાપે કહ્યું તેની ખાતર વર્તવું પડે. કેટલાક કન્યાના લેવડદેવડના વ્યવહાર ખાતર, કેટલાક બાયડીઓ ખાતર, કેટલાક લઇ માટે, જૂઠામાં પડી રહે છે. શું કરીએ ખોટું છે પણ છોકરીઓને ક્યાં દઈએ? વહુઓ ક્યાંથી લાવીએ? સગા સંબંધીના વ્યવહાર કેવી રીતે ચલાવીએ? આ બધું વસ્તુતત્વના અજાણ એવા નામચીનને જ શોભે. રોહિણીયે ચોર,
જેવા પતિતોની પંચાતમાં જાણી જોઈને દુઃખ ભોગવે છે, તેવી રીતે રેહિણી ચોર અજાણપણે ભેગવતા હતા. આ પતિતાની પાપ કાર્યવાહી માલમ છે, છતાં પતિતના પંઝામાં પડેલાઓ પલાયન થઈ શકતા નથી. બાપ રોહિણીયા પુત્રને પ્રતિજ્ઞા આપે છે, રોહિણી પ્રતિજ્ઞા લે છે. પ્રતિજ્ઞા શી? તે કે “તારે શ્રી મહાવીરનું વચન અંબંલવું નહિં.” હવે જેમ ભગવાનને વરઘોડો, રથ જેવા નહિં, જેશે તે ગુન્હેગાર, તેમ ભગવાનના વચન સાંભળવા નહિં, એ ભાને શૂળની પેઠે ખટકે છે. મેહમાં મુંઝાએલા તે રથને તાબૂત કહેવા લલચાય છે. હિણીયાના બાપને સમવસરણ જેવી ચીજ કાળજામાં ખાટકનારી અને