________________
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી, વિભાગ બીજો
૨૧૩
દ્વારાએ બધા લેકેનું ભરણ પોષણ થતું હતું. તે સુલસના વર્તાવે બિચારું કુટુંબ કકળી ઉઠયું અને માંસ ખાનારા જેમ તેમ બોલવા માંડયા. કેમ હવે સુલસને પાપી ગણવે કે નહિં? પોતાના બચાવને માટે હજારેને કલ્પાંતમાં મેલ્યા, હજારેને નિરાધાર કરી મેલ્યા, શું ત્યારે કાળીયા કસાઈ કરતાં સુલસ ભૂંડે? કાળી પિતાને ડૂબાડીને કુટુંબના બધાને પિષણ આપતું હતું, હજારે જેને આજીવિકા મેળવી આપતું હતું. તેને નિસાસો સુલસને લેવાનો વખત આવ્યો, માટે સુલસ ખરાબ કે? “હજારની ને લાખોની દ્રવ્યદયા કરતાં એક ભાવદયા પિતાની પણ હોય છે તે પણ જબર જસ્ત છે.” તે પછી જેઓ છકાયની દયાના નામે ભગવાનની કેવળ ભાવ માટે યોજાએલી પૂજા અંધ કરનારા હોય તેમની અપેક્ષાએ સુલસે કરેલું કાર્ય ઘણું ઝુલમી ગણાશે. છતાં આપણું હિસાબે ગુલમી કાર્ય નથી, પણ તુલસનું તે કાર્ય સુગતિદાયક છે અને તેવા કાર્યની પ્રભાતમાં અનુમોદના જ કરવામાં આવે છે. સવારમાં સત્યવાદી હરિશ્ચંદ્રને પવિત્ર ઉત્તમ ગણો છે. દુનીયાદારીથી વિચાર કરો તો તમે ખરેખર ભૂલ કરે છે? તમારી અપેક્ષાએ તો તે હરિશ્ચંદ્ર નીચમાં નીચ ને? મારી અપેક્ષાએ આ નથી કહે તે, પણ તમારી અપેક્ષાએ હું કહું છું. પિતાના વચનની ખાતર દુઃખના દરીયામાં ડૂબકી મારી રાજ્યને કુટુંબને રાણીને દીકરાને રોવડાવનાર કોણ? હરિશ્ચંદ્ર રાજા તમારા હિસાબે પૂર જક્કી, હઠીલે, કદાગ્રહી, નિર્દયી. અરે એક પિતાના વચનની ખાતર આખું રાજ્ય રોવે તે ભલે
વે, પ્રજા પકાર કરે તે ભલે પકાર કરે. અરે જાનવર પણ બાયડીના પરાભવને સહન ન કરી શકે. તે દશા પિતાની નજર નીચે નિહાળી, અલકે સર્વ પ્રકારની પીડા હરિશ્ચંદ્ર કબૂલ કરી. આ જગપર આપણે શું કરીએ? અરે વાણીયાને મૂછ નીચી કરતાં શું જતું હતું? યાદ રાખજે કે એ વાણું ન હતું પણ રાજવંશી હો, માટે રાજપુરુષને છાજે તેવું કાર્ય કર્યું. તેથી જ તમે તેને સત્પરુષ ગણે છે અને તેથી જ પ્રભાતમાં તેને પૂજે છે, ભાવદયા આગળ ઘણુ જગતની દ્રવ્યદયા નકામી છે
, જેઓને સાયકલ રેવે તે ન ખમાતું હોય, કુટુંબ કકળતું હોય તે ન રુચતું હોય, કરે છશુકા કરતે હાય અને તેથી અકળામણ થતી હેય અને ધર્મને અધર્મ ગણવા તૈયાર થતા હોય, તેને સત્યવાહી