________________
આગમાહારક પ્રવચન શ્રેણી, વિભાગ ખીન્ને
૨૧૧
પશુ આરાધના રૂપી મૂળ અને માક્ષ રૂપી ફળ તરફ ધ્યાન આપવા તૈયાર નથી.
ધર્મના અધિકારીઓએ પહેલા પરમશુશ્રુષાવાળા ખનવુ જોઈએ, પણ દરેક શ્રોતા પરમશુશ્રૂષાવાળા ન હોય. વરસાદ દરેક જગાએ વરસે તા કાઈ જગાએ આંખા, કાઈ જગાએ જાંબુનુ ઝાડ, કાઈ જગાએ લીંબડા ઉગે. તેમ એકાંત હિતકારી શાસ્ર સાંભળવામાં આવે તા દરેક શ્રોતાને એકાંતે ધમ થતા નથી. જેઆ તત્ત્વકથા સાંભળે તેને જ ધર્મ, રસકથામાં જેટલું નાચ્યા-ખુશ થયા તેટલું ફળ નહું પણ નુકશાન જ. માટે દરેક શ્રોતાને ધમ શ્રવણથી લાભ થાય તેમ નથી. બેઠેલા આ બધા ભવ્યજીવા ચક્રવર્તી જેમ એક પૈસા માટે ભીખની પાકાર પાડે તે વખતે દેખનારને તેની કેવી દયા આવે, કારણ કે અધા ભવ્યજીવા ચક્રવર્તી કરતાં અધિક છે. કારણ કે કેવળજ્ઞાનાદિક ઋદ્ધિના ધણી, વીતરાગપણાના વારસદાર, અન તવીના અધિકારી છે. એ બિચારા કઈ દશામાં રખડે છે. એ દેખીને જેને દયા આવે છે. મારાથી અને તા હું એની દરિદ્રતા કાઢી નાખું, એની અસલ ઋદ્ધિ મેળવી આપુ. રોગને રસ્તે વહી રહ્યો છે એને કાઈ પણ પ્રકારે રાગ રહિત મરણુ રહિત કરી દઉં. આવા પ્રકારની ભાવદયા ભબ્યાને આવે છે. મહેતલ અને માફી
આ
આ સિવાયની દ્રષ્યદયારૂપ અનુગ્રહ–ઉપકાર બુદ્ધિ અલવ્યને પણ આવી જાય. હું દેવલાક પમાડુ, સુખ આપુ–એવી દ્રવ્યદયા અભભ્યને પશુ હોય. અસભ્યને ભાવયા ન હોય. તેમાં ફ્ક શા ? દ્રવ્યયા એટલે શિક્ષાની મહેતલ. રાજાએ રાજ્ય તરફથી ફાંસીની સજા કરી. મહાજનની વિનતિથી બે દિવસની મહેતલ મળી. રવિવાર અને શનિવારના તહેવારથી એ દિવસની ફાંસી માફ એટલે સામવારે સજા થવાની, એમાં એની ફ્રાંસી ન ઉડી. આવી રીતે દ્રવ્યદયા તે સજાની મહેતલ, ખીજું કંઈ નહિં. એક રાગી થયા તેને વૈદ્યે નિરાગી કર્યો, તેનાં કર્યાં નથી રાકથા, માત્ર અત્યારે કર્માંના ઉદય થતા હતા તે ઉપર મહેતલ મારી એટલે ભવિષ્યમાં તે તે કર્મ ભાગવવાના જ છે. એક ભૂખ્યાને રોટલેા આપ્યા પણ એના અંતરાયનાં કમ તમે તાડી શકવા છે? ના, અંતરાય કમ ના જવાબ આ ભવે ન દીધા તા આવતે ભવે જવાબ