________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ખીજો
૧૮૭
થવાના છું, પણ કફ વાત અને પિત્ત શમે ત્યારે કે એમને એમ ? માક્ષે જવાના હોય તે જ જાય પણ કાઈ કવાળા મેાક્ષે ગયા ? કાઈ ધાતી કવાળા કેવળજ્ઞાન પામ્યા? આપણામાં પણ ગેાશાળાના ભક્તો છે. કાઈ પૂછે તેના જવાખમાં જણાવે છે કે ભવિતવ્યતાએ બનવું હશે તે ખનશે. એવાં વીરના ભકતાનાં વચન ન હોય. આ વચન ગેાશાળાના ભકતાનાં છે. માટે ધર્મિઓ પણ ખેલે છે કે ભવિતવ્યતા પાકશે ભવસ્થિતિ પાકશે એટલે બધું થઈ રહેશે. એ એટલવાવાળા મહાવીરના ભકતા નથી પણ ગેાશાળાના ભકત સમજવા.
સત્ ઉથમ
ભવસ્થિતિને પકાવું કેમ ? ભવિતવ્યતા ખનાવું કેમ ? ત્યારે શું ભવસ્થિતિ અને ભવિતવ્યતા પકાવાય છે કે મનાવાય છે? એટલા માટે પચ સૂત્રકારે લખ્યું છે કે–ભવિતવ્યતાને પકાવવાના, ભવસ્થિતિને પકાવવાના આ સાધનેા છે. નહિતર તેના સાધના પંચસૂત્રકાર અને ભગવાન હરિભદ્ર સૂરીશ્વરજી કહી શકત નહિ. ચારશરણ અંગીકાર કરવા, પાપની નિંદા કરવી, સારા કામ કર્યા હોય તેની અનુમાદના કરવી. આ ત્રણ વાતા ભવસ્થિતિને પરિપકવ કરે છે, એટલું જ નહિ પણ ભવિતવ્યતાને પણ પરિપક્વ કરે છે. શાસ્ત્રકાર પકાવવાને માટે ઉદ્યમ માને છે, તેા ઉદ્યમ કરવાથી છૂટવા માટે ભસ્થિતિ હશે તેમ બનશે એવા બચાવ ખાળીએ છીએ. મહાવીરની છત્રછાયામાંથી નીકળી ગેાશાળાની છત્રછાયામાં જવાય છે. શાને માટે ? ઉદ્યમ ફેરવવા નથી તેથી, ધર્મના દરેક કાર્યમાં ઉદ્યમની જ મહત્તા છે. જે આત્મીયગુણા, આત્માનુ સ્વરૂપ તેની ઉન્નતિ અને વિકાસ એ કના કંઈક નાશથી, કના સર્વથા વિલય થવાથી એટલે સત્ ઉદ્યમથી જ ભવિતવ્યતા અને ભવસ્થિતિ પણ પાકી જાય છે.
સાત ભવના કાળ વધારે કે અસંખ્યાતા ભવના ?
કેવળજ્ઞાની પાસે એ શ્રાવકો આવ્યા. વંદણુ સત્કારથી તેમણે પૂછ્યું કે-અમે માન્ને કયારે જઈશું ? કેવળી ભગવાને એકને સાતમે ભવે કહ્યું ને ખીજાને અસંખ્યાતા ભવે માફ઼ે જઈશ તેમ કહ્યું. કેવળજ્ઞાનીનું વચન કોઈ દિવસ જૂઠ્ઠું પડે નહિ, ચાહે જેમ વર્તીશ તા પણ