________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ખીજે
૨૦૧
પછી, તેા ખીજે પગથીએ, ત્રીજે પગથીએ નહિં. એ ત્રણ પગથીયા અતાવવા પહેલા ખાત્રી કરી આપવી જોઈ એ. નાવેલ તરીકે-ઘટનારૂપે ઘટાવ્યા હોય તેમ આ પગથીઆ નથી. ભગવાન મહાવીરે શ્રીમુખે ફરમાવ્યા છે અને સૂયગડાંગસૂત્રમાં શ્રી ગણધરદેવાએ ગૂંથ્યા છે. રૂળમંત્ર નિપંથે પાવચને મટે, પરમકે, સેસે મળતું. આ જ એવા પહેલા નિશ્ચય થવા જોઈ એ. આજ એવા રૂપે નિશ્ચય નથી. આ શું? નિર્માંથ વાવચને આ જૈનશાસન-આ જૈન પ્રવચન, આ ઋષભ પ્રવચન આ વીર પ્રવચન નહીં. કારણ કે–જૈનપણું શાથી ઓળખવું? ત્યાગથી જ જૈનપણું આળખવાનું છે. જૈનદેવ અને અજૈનદેવ શાથી? સ્રી હથિયાર વગરના જે દેવ તે જૈનદેવ, જૈનગુરુ અને અજૈનગુરુ શાથી? આળખા છે.? કંચન કામિનીના ત્યાગી હોય તે જૈનગુરુ, તે વગરના અજૈનગુરુ. જૈન ધર્મ શાથી ઓળખા છે? આરંભ પરિગ્રહ કષાયના ત્યાગ હાય તે જૈન ધર્માં, તે સિવાય વિષયાદિકને ત્યાગ ન હોય તે અજૈનધમ, જૈનની જડ નિત્થપણું છે, તેથી જ આપણા દેવને દેવ તરીકે જેવુ...નિ ન્થપણુ ખતાવ્યું તેવું જ જીવનમાં વહન કર્યુ” છે. કહેણી રહેણી જુદી હાય તા જૈન દેવ જૈન ગુરૂ અને જૈન ધર્મ તરીકે ગણાય જ નહિં, રહેણી પ્રમાણે જેએ કરણી કરે તેને જ જૈન શાસનમાં કહેવાને હક છે. ખુદ તીર્થંકરને પણ કરણી કર્યા પછી જ ધમ કહેવાના હુક મળે છે.
સમ્યકત્વના એકરાર
સાધુ પણ આશ્રવને ત્યાગ કરીને પછી જ આશ્રવ ત્યાગના ઉપદેશ કરી શકે છે. વકતાએ પહેલા આશ્રવના ત્યાગ કરવા જોઈ એ. અહીં સાકેરભાઈ ટીપમાં પહેલાં પાઈ સરખી ન ભરે તે બીજાને ટીપમાં ભરવાનું કેવી રીતે કહી શકે ? આ ઉપરથી ગુરુ દ્વારાએ શાસન રાખ્યું છે. નિન્ગ્રન્થ વગર શાસન જ નહિં. શાસન ચલાવનાર નિગ્રન્થ અને હુકમ પણ નિગ્રન્થાન. ઉપદેશ પહેલાં સ`વરવાળા હોવા જોઈ એ. હુકમ કરવાના હક પણ સવરવાળાનેા જ હોય. દેવગુરુ નિગ્રન્થ જ હોય ને ધર્મ તા નિગ્રન્થ જ છે. માટે ત્યાગમય જૈન શાસન હોવાથી આણુંદ શ્રાવક વિગેરેને કહેવુ પડયું છે. પ્રભુ મહાવીર દેશના પૂરી ચયા પછી તે શ્રાવકા ઉભા થઈને શું બેલે છે? સામિ નં અંતે । निग्गंथं पावयणं, पत्तियामि णं भंते ! निग्गंथं पात्रयणं, रोएमि णं भंते !