________________
૨૦૮
પ્રવચન ૭૭ મુ
વગર પાલવે નહિં. વિચારની શ્રેણીથી નિદ્રા આવે નહિં તેથી રાજા પાસે લેાકેામાં અનેલ બનાવના કથાના કથન કરે. હાસ્યની આશ્ચર્યની. ઠઠ્ઠાની એવી તેવી અનેકાનેક રસકથાની વાતા કરે, એ વાતામાં રાજાનું ચિત્ત પરાવાઈ જાય તેથી ઊંઘીાય. સૂતેલા રાજાને ક્થાનુ સાંભળવું માત્ર નિદ્રા લાવવાને અંગે, તેવી રીતે જે ધર્મકથા સાંભળે તે ધર્મકથામાં આત્મા કઈ સ્થિતિમાં હતા, હાલ કઈ સ્થિતિમાં છે, કયે રસ્તે તેની નિર્મળતા કરવી જોઈ એ, સ્થિતિ બગાડનાર કાણુ છે? આત્મા સુધારવાનું લક્ષ્ય હોય તેા પરમશ્રષાવાળા કહેવાય, નહીં તેા અપરમશુશ્રૂષાવાળા ગણાય. શ્રીપાળ મહારાજાના રાસમાં ત્રણે ખ'ડ ઋદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ લગ્નના બહાદૂરીના પરણવાના દાખલા હોય ત્યાં એક મનુષ્ય પણ ઝોકું ખાય નહિં, પણ ચેાથેા ખંડ આવ્યા એટલે ઘણાં ઝોલા ખાય. કારણ હજુ આ જીવ પરમશુશ્રૂષામાં આવ્યેા નથી. નવપદનું સ્વરૂપ આરાધન સાંભળવામાં તલપાપડ થતા હતા, પણ ખુદ નવપદના મહિમા સાંભલવા તૈયાર નથી, ત્રણ ખંડમાં તલ પડે તેટલી જગા ન હાય અને રસભર સાંભલનારા સાંભલે, પણ ચેાથા ખંડમાં ઊંઘતાં ને વાત કરતાં હાય છે અને તેથી આનું નામ અપરમશુંશ્રષા કહેવાય છે.
આપણે આપણા અનુભવથી માની શકીએ કે હજુ તત્ત્વકથા પ્રવર્તાવવાની ઘણીવાર છે. હજુ રસકથા સાંભળવા માટે તૈયાર છીએ. નવપદના ગુણા સ્વરૂપ અને મહિમા સાંભળવા તૈયાર નથી. કારણ-હેજુ આ જીવ તત્ત્વકથા તરફ દોરાયા જ નથી, પરંતુ રસકથાની જ પ્રીતિ છે. જેવા દુનીયાદારીના નેવેલે ઇતિહાસા વૃત્તાંતા રસભર બીજાએ વાંચે છે; તેવી રીતે ધર્મના ઐતિહાસિક પુરુષોનાં વૃત્તાંતા સાંભળે છે ?
આ એના ફક હજુ પાડયા નથી. જેવીરીતે તે સાંભળવા જોઈ એ તેવીરીતે તે સાંભળ્યા નથી અને હજુ તે એમાં ફરક પાડવાની રીતિએ ફરક કેમ નથી પાડ્યો? હજુ આ જીવ તત્ત્વકથા તરફ ગયા નથી, નહિંતર તત્ત્વની કથા તરફ ઉપેક્ષા હાય નહિં.
ઉપશમ વિવેક અને સવર
એક છેકરીને મારી નાખી, ધાડમાંથી નીકળેલા હાથમાં ખુલ્લી તરવારવાળા ચાર છે. એ ચાર ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ પદમાં કલ્યાણ કરી શકે છે. પેાતાના શેઠને ઘેર ધાડપાડવા જવાવાળા