________________
૨૦૪
પ્રવચન ૭૭ મુ
કાળા મહેલમાં કેમ પેઠા તે અને લૌકિક અને લેાકેાત્તર ધર્મની કિંમત શી? તેનુ સ્વરૂપ કેવી રીતે સમજાવશે તે અધિકાર અગ્રે વતમાન,
પ્રવચન ૭૭ મું શ્રાવણ સુદી ૬ સેામવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે આ સ'સારમાં ધર્મ માં કે જૈન શાસનમાં લેવડ દેવડની રીતિ સામાન્ય રીતે માનવામાં આવી છે કે પેાતાની માલિકીની વસ્તુના સદુપયેાગના ફાયદા આદિ જાણે નહિ તેા પેાતાની વસ્તુ છતાં વ્યવસ્થા કરવાના હક તેને મળતા નથી. તે હવે ધમ સરખી એક ત્રણ જગતની અસાધારણ ચીજની કિંમત જાણવામાં ન આવે ત્યાં સુધી ધર્માંનું કથન કરનાર અને સાંભળનારને બન્નેને અનથ કરનારૂ થાય. જોકે ગાળ ડાહ્યાને ગાંડાને રાગીને નિરાગીને આપવામાં આવ્યા હાય તા મીઠી તા લાગે જ છે. કડવા લાગતા જ નથી. તેવી રીતે ધમ એ કીંમત નહિં જાણનારને ફાયદો તે જરૂર કરવાના જ છે પણ જેમ ગાળ મીઠા લાગે છે, પણ દમવાળાને વાળાને જઠરા બગડેલી હાય તેવાને ગાળ કે સાકર હિતકારી થતા નથી. ગાળ સાકર તત્કાળ મીઠાશ આપે પણ પરિણામ ખરાબ આવે. મીઠાશ સને સરખી છતાં કફવાળાને ગાળ ખવરાવવાથી ફાયદાકારક થતા નથી, પણ નુકશાન કારક થાય છે. તેવી રીતે સદુપયાગાદિકને નહિં જાણનારા ધમથી દેવલેાકાકિ સદ્ગતિ પામે છે. આ ગાળની મીઠાશ સરખુ છે.
ધર્માં દુર્ગાતથી બચાવનાર અને સદ્ગતિ આપનાર જરૂર થાય છે.
ધર્મની કિંમત નહિ જાણનારાએ પણ ધર્મ કરે તેા ધર્માંને અંગે દેવ લાકની ગતિ, મનુષ્યની ગતિ, તેના સુખા તા જરૂર પામે છે. અનિચ્છાએ અજ્ઞાનથી કે વિરૂદ્ધ ઈચ્છાથી કરાતા પાપા ગેરફાયદો કરનારા માનીએ,
તા અજ્ઞાનથી વિરૂદ્ધ ઈચ્છાથી, અનિચ્છાથી કરેલા ધ ફાયદો જરૂર કરશે-એમ ન માનીએ તે અનિચ્છા આદિએ કરેલ. પાપ નુક્શાન