________________
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ બીજો
૧૯૩
મન. જેમ દરદી કાયાના વિકારાથી પરાધીન બની ગયા, કઈ પણ ઉપાય ન રહ્યો ત્યારે કાયા દાફ્ટરને આધીન સોંપી દે છે. તેવી રીતે પાંચ ઈંદ્રિય ને મનને આધીન થઈ ગયા, પેાતાનાં અસલ સ્વરૂપને ટકાવી શકે નહિ તેા મૂળ અવસ્થાને પ્રાપ્ત કરી શકાય નહિં. અરિહતા આત્માના સ્પેશીયાલીષ્ટ ડોકટરી છે.
।
આ ત્રિભુવનના નાથ એકલા જ આત્માના સ્પેશીયાલીષ્ટ છે. આત્માને સુધારવા હોય. તેા અહીં સ્પેશીયાલીષ્ટની જગાએ આવે. આવા પેટંટ ક્રાકટશ સિવાય આત્માને ઉદ્ધાર કાઈ કરનાર નથી. આત્માના ઉદ્ધાર કરવા માટે બીજો કોઈ સમર્થ છે જ નહિ. આવા પેટ’ટ ઢાકટર કેવળ તી કર ભગવાન, જે મનુષ્ય જે વાતમાં અથથી ઇતિ સુધી તેના વાકેગાર હાય તેજ તેના પેટન્ટ બની શકે, આંખની સપૂર્ણ સ્થિતિથી વાકેગાર હોય તે આંખના સ્પેશીયાલીસ્ટ કહેવાય. ગળાના સ્પેશીયાલીસ્ટ કયારે બને? ગળાની સપૂર્ણ સ્થિતિથી વાકેફગાર હાય. આત્માના સ્પેશીયાલીસ્ટ કયારે અને આત્માના અથથી ઇતિ સુધી વાકેફગાર હોય, આંધળા દાકટર આંખના સ્પેશીયાલીસ્ટ ગણાવે તેા તેને દુનીયા કદી માને જ નહિં. જેના પાતાના જ આત્મા ઈંદ્રિયાને મનને આધીન થઈ ગયા હોય તે જગતના આત્માના સ્પેશીયાલીસ્ટ કેવી રીતે મનાય? આત્માના સર્વ વિકાશને જાણનારા ને વિકારાને ઉખેડી નાખવાના ઉપાય જેના ધ્યાનમાં છે, એવા એક જ જગતના નાથ છે. આવા સ્વતંત્ર પેાતાના કે બીજાના આત્માના સ્વરૂપને નિર્મળ કરાવનારા તૈયાર હાવા છતાં આત્મા એવા મૂખ છે કે–તેવા દાકટરને આત્મા સેાંપવા તૈયાર નથી. હું આંધળાને પણ મારી ખારાકીએ દેખતા કરી દઊ છુ., છતાં ગાંડા આંધળા જતા નથી. હું જ ખારાકી પાષાકી આપું, મારે ત્યાં જ રાખું, દેખતા ન થાય ત્યાં સુધી મારે સેવા સંભાળ તજવીજ કરવી, છતાં પણ આંધળા દાકટર પાસે જાય નહિં. આંધળા ને ગાંડા હોય તેજ ન જાય. એવી રીતે જિનેશ્વરે ઢ ંઢેરો પીટાબ્યા છે કે જેના આત્માને સુધરવું હોય તે અમારી ઇસ્પિતાલમાં દાખલ થાવ. ભરણપોષણ ખધુ અહીંથી, દવા અહીંથી, જ્યાં સુધી સ’પૂર્ણ આરામમાં તમે ન આવા ત્યાં સુધીની દવા મફત. છતાં આ જીવ વિષયની પાછળ દોડેલા છે, ક્રોધમાં સપડાએલા ફા. ૧૩