________________
આગાદ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે કર્મ તે તરફ ક્રૂરતાનું પ્રાથમિક શિક્ષણ શિખડાવનાર જૈન શાસન, તેથી પહેલે મંત્ર ઉદ્દેતા આ વાત અધિકરણ સિદ્ધાંતથી નમો અરિહંતા માનીએ એટલે કમને હણનાર ઉત્તમ.
હવે ચોથો અભ્યપગમ સિદ્ધાંત, તે આ પ્રમાણે – જે વાત માનવી નથી તે પરીક્ષા કરીને દૂષિત ઠરાવીને લેવા લાયક નથી એમ પૂરતી સાબિતિ સિદ્ધ કરીને વસ્તુતઃ ઠરાવવા માટે મનાય તે અભ્યપગમ સિદ્ધાંત, તેથી અહીં અભયકુમારે ચોથા અભ્યયમ સિદ્ધાંતથી હરાવ્યું કે મને તે ધર્મી વધારે લાગે છે. હવે મેળ મળે ક્યાં? એક કહે કે ધમીં વધારે, એક કહે કે અધર્મી વધારે, પૂર્વ–પાશ્ચમ એમાં મેળ મળે જ નહિ. એક પક્ષને નાબૂદ થયે જ છૂટકો, લેવડ-દેવડમાં છૂટ છોટે મૂકાય, વેંત જમીનમાં છૂટ મૂકાય પણ સ્ત્રી વાપરવા માંગે તે સામા થઈએ. તેવી રીતે શ્રદ્ધા એ આત્માની સ્ત્રી છે. શ્રદ્ધા ચીજ બાયડીના માગો માફક માંગનારનું માથું ફોડવા સરખી છે. અભયકુમારે હઠ નહિં પકડતા ટાઈમ કાઢી નાખ્યો. પેલી વાત વિસારે પડે. થોડી વખત રાહ જોઈને પછી યુક્તિ પૂર્વક ઠેકાણે લાવવા માગે છે. અત્યારે સાચે રસ્તે લાવવા મહેનત કરીશ તે “ખેંચપકડ મુઝે ઝેર આતા હે.” તે નહિ માને. પોતાની શ્રધ્ધાને કઈ પણ પ્રકારે ખસેડી શકાય જ નહિ. તેવી રીતે અભયકુમારે વખત વધારી કાળક્ષેપ કરી વાત વાતને ઠેકાણે નાખી. ધર્મ-અધર્મની તારતમ્યતા દેખાડી ધમ અને અધર્મીનું વત્તા એછાપણું દેખાડી, ધર્મની કિંમત ફાયદા ક્યા કયા અને જે આપવાની રીતિઓ વગેરે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૭૬ મું
શ્રાવણ સુદી ૫ રવિવાર આત્માનું સ્વરૂપ ચૂસનાર હોય તે ઇન્દ્ર અને મન છે.
શાસકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે ધર્મની કિંમત સમજયા વગર ધર્મને સદુપયોગ વગેરે કેમ થાય તે લક્ષ્યમાં લીધા વગર આત્મામાં ધર્મની લાયકાત આવતી નથી. પિતાનું જ શરીર