________________
આગમ દ્વારક પ્રવચન શ્રેણી વિભાગ બીજો
૧૮૯ દુગતિથી નિગદનું કર્મ ખડું, ઉપર આવ્યા એટલે ધમ આરાધના કરી તેજ ભવે મોક્ષે ગયે. હજુ પેલા સાત ભવવાળાને પહેલા ભવને એક પાયમ પણ કાળ નથી ગયે.
પ્રશ્ન – નિગોદમાં રહેનાર ઓછામાં ઓછા કેટલેક કાળ રહે?
ઉતર – અંતર મુહૂર્તા કાળસુધી રહે, કારણ જ્યાં એક શ્વાસે શ્વાસમાં સાડાસત્તરભવ માનેલા છે. પેલાએ અસંખ્યાત ભવ કર્યા પણ હજુ સુધી સાતમી નરકે ગએલાને પહેલા ભવને એક પાયમ જેટલો પણ કાળ થયો નથી. હજુ પેલાને પેલા ભવને પેલા સાગરેપમને પિલો પાયમ હજુ થયે નથી. વિચારો ! સાત વધારે કે અસંખ્યાત? ખરેખર બુદ્ધિ બહેર મારી જાય ત્યાં કેવળીના વચન પણ અવળાજ પરિણમે છે. ભેદ નીતિમાં પુણ્ય કરેલું છે.
આત્માને જે ગુણ કેવળ ઉદ્યમથી જ થવાના તેને અંગે હરિભદ્ર સૂરિજીએ લખ્યું છે કે કર્મ શબ્દથી શુભાશુભ આઠ કર્મ ન લેવા પણ કિયા લેવી. જેઓ કર્મવાદી છે, તે છેલ્લા પુદ્ગલ પરાવર્ત માં પણ હજુ આવ્યા નથી. પણ જેઓ ઉદ્યમવાદી હોય તેઓ જ છેલ્લા પુદગલ પરાવર્તમા છે. ઉદ્યમવાદી જ નમો રિફંતા બોલી શકે. કર્મવાદી થવા માંડે તે કર્મને શત્રુ ગણવાને વખત નથી. નમો સમતા એમ જ કહી ઘોને ? સમગ્ર શાસન સમુદાયને જણાવવું કે જે કર્મને શત્રુ માને તેજ જૈન શાસનમાં, પણ કમને શત્રુ ન માને તે જૈન શાસનમાં નથી. ત્યારે શું પુણ્ય ને પાપ બનેને શત્રુ માનવા ? હા ફકત તીર્થકરેએ જીવને ભેદનીતિ શીખવા માટે પુણ્યશત્રુને પડખે રાખવાનું છે. તમે એકલા રહેશે તે આ કમને મારી શકશે નહિ. માટે કઈકને પક્ષમાં
. પક્ષ કે લે? બીજાને હરાવવા માટે જબરાને પક્ષ લે નહિ. કારણુ જબરાને પક્ષ લઈને બીજાને હરાવ્યો તે આપણે હારેલા જ છીએ. કારણ? “જબરાની જીત તે આપણું મત” શકિત વધે ને બીજાને મારી શકીએ કયારે ? નબળે ઊંચાનીચો થાય નહિ, માટે પક્ષ લે હોય તે નબળાને પક્ષ લે. અંગ્રેજ સરકારી નીતિમાં દેશી રાજ્યોને