________________
આગમોઢાશ્ક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૮૩ કશું થવાનું નથી, છતાં આવેશમાં કેમ આવી જાઓ છે? જે વસ્તુ આપણને વહાલી હોય તેને જૂઠે શબ્દ અપ્રીતિ કરનાર થાય છે. જૂઠ્ઠી વસ્તુને જૂઠે શબ્દ અપ્રીતિ કરનાર થાય છે. ધર્મ એ બધાને વહાલે છે, અધર્મ એ બધાને અળખામણે છે, તેથી એક ધમ ન કરતે હેય, ધર્મ માનતે પણ ન હોય, તેને ધર્મિષ્ઠ મનુષ્ય છે – એમ કહીએ અને એક સંપૂર્ણ ધર્મિષ્ઠ હોય અગીઆરમી પ્રતિભાવહી રહ્યો હેય, સાધુની અપેક્ષાએ તેરમે સગી કેવળી ગુણઠાણે બ હેય, તે સાધુને અધર્મી કેઈ કહી દે છે તેથી અધમી થઈ જતું નથી. તે છતાં પણ જેને તેને અધમ કહે તે અરુચિ થાય છે. ભ્રષ્ઠ ને અરુચિ તુરત આવે છે. કારણ બધાને ધર્મ વહાલું લાગે છે ને અધર્મ અળખામણ લાગે છે. ધમી વધારે કે અધર્મી ?
શ્રેણિક રાજાને અભયકુમાર મંત્રીની બીના ઉપર ધ્યાન રાખવાનું છે. શ્રેણિક રાજા સભા ભરી દરબારમાં બેઠા છે. ત્યાં સવાલ ની કે આજકાલ લોકે અધર્મી બહુ થઈ ગયા છે, સભામાં અભયકુમાર વિચારે છે કે આ બિચારા ધર્મનું સ્વરૂપ સમજતા નથી. કાયદાને ન સમજનાર ફેંસલે દેવા જાય તેના જેવો બેવકૂફ કો? ધર્મ નહીં જાણનાર ધર્મ અધર્મીને ફેંસલે દેવા બહાર પડે અને કહે કે આ જૂઠે છે, એમ કહેનારે જૂઠનું સ્વરૂપ તે જાણવું જોઈએ. એ સિવાય સાચે જઠે કહેવાનો હક નથી. તેવી રીતે આ લેક બેલે છે કે અધમ ઘણું થઈ ગયા છે, પણ ધર્મ શી ચીજ તે તો લવલેશ જાણતા નથી. આ લોકે તે મીઠી ગાળ તરીકે બાલે છે. અભયકુમાર કહે છે કે ગાળ પણ કેટલીક વખત મીઠી હોય છે.
મીઠું ગાળ
સ્ત્રી ભર્તાર અને એક મકાનમાં રહે છે. ભર્તાર જાગીને અફસોસ કરવા લાગ્યો અને બોલ્યો કે મને ખરાબ સ્વમ આવ્યું અને તે સ્વમમાં હું રડ્યો. બાપડી કહે છે કે “ખમા તમને! તમે શું કરવા રાંડે? હું ન રાંડું” એના અર્થમાં હું શું કરવા મરૂં, તમે મરે, આ મીઠી ગાળ. આ લેકો કહે છે કે અધમ હાલ ઘણા થયા છે એ