________________
૧૮૨
પ્રવચન ૭૫ મું થઈ શકે નહિ. આ ઉપરથી ધર્મની કિંમત પહેલાં સમજાવવાની જરૂર છે. એક લેકેત્તર અને બીજી લૌકિક રીતિએ સમજવાની જરૂર છે. સર્વ લેકેને ધર્મની અભિલાષા છે, અધર્મની કેઈને અભિલાષા નથી. આખા જગતને ધમ શબ્દ વહાલે છે. વહાલી વસ્તુના જૂઠાં શબ્દો પણ વહાલા લાગે
જગતમાં નિયમ છે કે જે વસ્તુ વહાલી હોય તેના જઠા શબ્દો પણ વહાલા લાગે. જૂઠી વસ્તુ લાગતી હોય તે તેના જેઠા શબ્દો અળખામણું લાગે. બ્રાહ્મણ ઘેર લેટ લેવા આવે ને આશીર્વાદ આપે કે
અખંડ સૌભાગ્ય હેજે.” આ બ્રાહ્મણના કહેવાથી મારું અખંડ સૌભાગ્ય થવાનું નથી. લોટ દેનારે આટલી વસ્તુ જાણે છે કે આ બ્રાહ્મણના કહેવાથી મારે ઘેર છોકરાને ઘેર છોકરા આવવાના નથી. ઘણું છે એમ કેઈ કહેતો કથન કરનારના કહેવાથી જીવવાનો નથી. એમ આપનાર સમજે છે. ત્યારે કહો કે એનાથી ઉલટું જ થવાનું હોય તેમાં આ રેકનાર નથી. ખરી રીતે બ્રાહ્મણના આશીર્વાદ બીજા માટે છે, પિતા માટે નથી. બ્રાહ્મણ પાસે પણ મણ લેટ એકઠા થયે હોય ને એવામાં ત્રણ દિવસને ભૂખ્યા થએલે બીજો બ્રાહ્મણ પરગામથી આવે તે પિણેમણમાંથી મુઠ્ઠી પણ કાઢી દે ખરે? બ્રાહ્મણના આશીર્વાદની કિંમત બ્રાહ્મણને પિતાને નથી. આપણે પણ સમજવાનું કે સાધુ થયા એટલે બોલાવે. નમો ટોણ સંડ્યા[vi સાધુ પાસે તે નમન હોવું જોઈએ કે નહિ. બ્રાહ્મણને પોતાના આશીર્વાદની કિંમત નથી. માત્ર દાતારને કિંમત છે. એવી રીતે તેનો સ્ત્રોઇ સવસાદૂ ની કિંમત કોને ત્યાં. આપણા સિવાયના જગતમાં જે જૈન સાધુ છે તેમને માનની નજરથી, ભક્તિની નજરથી, બહુમાનની નજરથી ન જોઈએ તો નમો સ્ત્રો એશ્વરી ની કિંમત કયાં રહી? કહે શ્રાવકને ત્યાં કે જે સાધુ સાધુપણાની સ્થિતિ ન સમજે તે બ્રાહ્મણના આશીર્વાદ સરખું. આશીર્વાદની કિંમત દાતારને ત્યાં, બ્રાહ્મણને ત્યાં નથી. છતાં અખંડ સૌભાગ્યવંતી થજે. છોકરાને ઘેર છોકરા જે-એમ કહીએ છીએ ત્યારે રાજી થઈએ છીએ કે બેરાજી? પેલી વસ્તુ ગમતી છે. અખંડસૌભાગ્યપાગું એ ગમતું છે. એણે જૂઠા શબ્દો કહ્યા તે પણ રાજી થયા. કઈ વખત બે જણ લડે ને “તારું નખ્ખોદ જજે.” એના કહેવાથી