________________
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ બીજે
૧૯
લીધે શાસ્ત્રમાં લાખને બદલે શતસહસ્ત્ર શબ્દ વાપર્યો છે. બેધ્ધના જના સાહિત્યમાં શતસહસ્ત્ર દેખાય છે. મગધની બનેલી ગોશાળાની હકીક્ત મેલી છે, બૌદ્ધના સામાઈય સૂત્રમાં ચખો લેખ છે કે જગતમાં તમામ પુરૂષોમાં એકે એ અધમ નથી જે આ ગોશાળો છે. તે આપણને ઉતારી પાડવા માટે કહ્યું નથી. બંને જગે પર વિરૂદ્ધતા છતાં એક માણસ માટે સરખાવટ મળે તો શાસકારે છેષથી કહ્યું, એમ મનાય કેમ? તે કહેવા મુદ્દો કે નિઃશંક શબ્દ જણાવે છે કે નિષેધ કયાં કરાય? જ્યાં પ્રાપ્તિનો સંભવ હોય. અહીં શંકાનો નિષેધ કેમ કર્યો? શંકાને સંભવ હતે. કાંક્ષાને સંબંધ ન હતું તેથી તેને નિષેધ ને કર્યો અને સાચાપણાનો નિર્ણય થતું નથી. તેથી સત્યનો નિર્ણય જે જિનેશ્વર મહારાજે કહ્યું હોય તેમાં શંકા નથી. ત્રણેમાં સત્યને નિર્ણય નથી, શંકા ખસતી નથી. શંકાને કઈ રિતિએ ખસેડવી? “જ જિહિ પવેઈ’ તેમાં તે શંકા નથી. કહેલા પક્ષોમાં શંકા ખસી શકી નહિં, ત્યારે તત્ શબ્દથી શંકા ખસેડવી પડી. પછી ત્રણમાં કેઈપણ છે. જે જિનેશ્વરે કહેલું તેજ સાચું, તેમાં શંકાનું કારણ નથી. અર્થ જણાવે છે કે આ ઘેરાનું સ્થાન છે. જે પદાર્થ વિચારીને તે તેને માટે યોગ્ય છે. પણ વિચાર કર્યા વગર એ બોલે તે સાધુને સંન્યાસી માને ને પછી “તમેવ સરચં” બોલીને બંનેને પૂજે તે એ કિલ્લે કયાંથી શરૂ થાય ?
મોક્ષમાર્ગ ક્યારથી શરૂ થાય?
તત્વનું જ્ઞાન ચોથે ગુણઠાણેથી શરૂ થાય. માટે ઉમાસ્વાતીએ માર્ગ કહ્યો. પહેલે માઈલે યાવત્ ૧૨ માઈલ સુધી માર્ગ. ૧૨ માં માઈલના છેલ્લા ફર્લંગનું છેલ્લું ડગલું પહોંચાડનાર માર્ગ, તે કહેવાનું તત્વ એ કે ચેથાથી ૧૪ સુધીને મોક્ષમાર્ગ કહીએ છીએ, પણ ધર્મ કો? આતે ધર્મના કારણને ધર્મ કહીએ છીએ. ચલણી નોટ કાઢીને બતાવે, તે કે હું આ ખાઈશ. પણ ખાવાનું મેળવવાનું આ સાધન છે. કાર્ય થવાનું જેનાથી હોય તેનાથી કાર્યનો ઉપચાર કરાય છે. કારણ હોવાને લીધે ૪થે ગુણઠાણે પણ સમ્યકત્વ ધર્મ કહ્યો. તેથી પહેલે ગુણઠાણે ધર્મને ઉપચાર ન કર્યો. હવાથી શરીરની તંદુરસ્તી છે; તંદુરસ્તીથી મહેનત, તેનાથી પિસા તેનાથી ખાવાનું પણ હવાથી