________________
૧૮
પ્રવચન જ મું
તત શબ્દથી નિર્દેશ હેય. જે પહેલે બેલાય તે પછી બેલાય. અહીં તતું પહેલું ને યતુ પછી, તેમાં પહેલું શું જોઈએ? જે જિનેશ્વરે કહેલું તે સાચું ને નિશંક, આ સીધું વાક્ય હતું, તે ઉથલાવ્યું. તે સાચું ને નિશંક જે જિનેશ્વરે કહ્યું. પહેલા પક્ષને નિર્દેશ કરે છે. આ વિપરિત નિદેશથી વિચારી લે કે જિનેશ્વરે કયું કહ્યું તે તમને ખબર નથી. તમે ડેબાણમાં છે તેથી આ બેમાંથી તેજ સાચું કે જે જિનેશ્વરે કહેલું હેય. બે, ત્રણ કે દસ પક્ષ હોય પણ તમે કોઈ નિર્ણય કરી શક્તા નથી. તેથી તે કહીને મેલવું પડ્યું. તેજ સાચું કેમ કહેવું પડયું? જે જિનેશ્વરે કહ્યું ઃ પહેલા સાચાપણાનો નિર્ણય કરે છે પછી જિનેશ્વરે કહ્યાપણાનો નિર્ણય કરે છે. અહીં પહેલા નિર્ણય કરે છો પછી જિનેશ્વરે કહેલાનો નિર્ણય કરે છે. પહેલા નિર્ણય સાચાને ને નિઃશંકપણાને પછી જિનેશ્વરને ભળાવે છે. પક્ષો તમારી ધ્યાનમાં આવ્યા છે. તમારી બુદ્ધિ ચાલી એટલી ચલાવી છે. હેત ઉદાહરણ પણ ખોળાયા તેટલા ખેળ્યા, પણ તત્ત્વનો નિર્ણય થતું નથી. આમાં તેજ સાચું કે જે જિનેશ્વરે કહ્યું હોય. શંકાના સ્થાને આત્માને મજબૂત રાખવાનું આ સૂત્ર છે. વિષ્ણુ ને જેનમાં જૈનમત સાચે કહીએ પણ આગળ બેલીએ કે નિઃશંક, કહે શંકાને સંભવ છે. બુદ્ધિ શંકા કાઢી શકતી નથી. હેતુ-ઉદાહરણ પણ શંકા કાઢી શકતા નથી, તેવી જગે પર શંકા કાઢવાને એક જ રસ્તો. ત્રણે પક્ષો યુક્તિવાળા છે. તેથી તેમાંથી શંકા ખસતી નથી.
તેથી “ લિ િફજિનેશ્વરે નિરૂપણ કર્યું તેજ દેવદ્ધિ ગણી ક્ષમાશ્રમણે કહ્યું છે કે મતમતાંતરેથી? પ્રાચીન સિદ્ધાંતોથી જહું સાબીત ન કરવામાં આવે ત્યાંસુધી જિનેશ્વર મહારાજાએ કહેલું ગણાય, વિદ્યમાન જેનસિદ્ધાંતે કબૂલ કરીએ છીએ કે વલભીપુરમાં લખાયા. પણ ૯૮૦ વખતની ભાષારિતિ માંહેલું એક પણ આમાં દાખલ થયેલ નથી. માત્ર વૃતાંત મગધના ને બાર અંગ અને ૪૫ આગમમાંથી વલ્લભીપુર એ શબ્દ પણ નહીં મળે. કાઠીયાવાડના રીતરીવાજો કે સંકેતે પણ કાઢવા જોઈએ; તો એમ મનાય કે કલ્પિત તે વખતનું કહ્યું, વાપરેલી ભાષા, કહેલો ઈતિહાસ, ખૂદ મગધનું જ છે. આપણે વિધા શબ્દ મગધમાં નિવર્તન શબ્દ જ વ૫રાતે હતા, તેજ નિવર્તન શબ્દ વાપર્યો છે. સૌરાષ્ટ્રમાં લાખ શબ્દ વપરાતે હતો તેને